લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દારૂની બોટલો કબજે | bootlegger caught with 60 english liquor bottles in jamnagar

by

Thenewsdk

Updated: 22-06-2026, 12.02 PM

Follow us:

જામનગરમાં સુભાષ બ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો ભીમરાણાનો બુટલેગર પકડાયો : 60 નંગ દારૂની બોટલો કબજે | bootlegger caught with 60 english liquor bottles in jamnagar



Jamnagar Police : જામનગરમાં સુભાષ બ્રિજ નજીકથી ઈંગ્લીશ દારૂ લઈને પસાર થઈ રહ્યા છે તેવી ચોક્કસ માહિતીના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામનો વતની હેમરાજ રણધીરભા નાયાણી પોતાના હાથમાં દારૂનો જથ્થો લઈને નીકળતા એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો.

 તેની તલાસી લેતાં તેને કબજામાંથી 60 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો, આથી પોલીસે તેની ધરપકડ કરી લઇ ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤