લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે | Vadodara encroachment Relief Campaign: 4 trucks goods seized

by

Thenewsdk

Updated: 06-06-2026, 01.01 PM

Follow us:

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે | Vadodara encroachment Relief Campaign: 4 trucks goods seized



Vadodara Corporation : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા અને ચહલ પહલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ, કમાટી બાગ કાલાઘોડાથી નવલખી અને અલકાપુરી આંબેડકર સર્કલથી સમગ્ર મેઇન રોડ પરથી ગેરકાયદે ખડકાયેલા લારી, ગલ્લા, પથારાના ટેબલ-ખુરશી પ્લાસ્ટિકની ક્રેટસ, સહિત છત્રીઓ કબજે કરીને દબાણ શાખાએ કુલ 4 ટ્રક જેટલો માલ સામાન કબજે લીધો હતો.

 પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી જયરત્ન બિલ્ડીંગ સુધીના ગેરકાયદે દબાણો સહિત કમાટીબાગ-કાલાઘોડા સર્કલથી પેવેલિયન રોડ પર ઠીક ઠેકાણે થયેલા લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરાવી ટેબલ ખુરશીઓને પથારા પર ગરમીથી બચવા રાખવામાં આવેલી છત્રીઓ મળીને બે ટ્રક જેટલો માલ સમાન કબજે કર્યો હતો. આવી જ રીતે શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી આંબેડકર સર્કલથી અલકાપુરી મેઇન રોડ સર્કિટ હાઉસ સુધીના દબાણોનો પણ સફાયો તંત્ર દ્વારા કરીને વધુ બેઠક મળી કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤