લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી | Vadodara’s Asma Zabuawala National powerlifting gold medal

by

Thenewsdk

Updated: 31-05-2026, 05.05 PM

Follow us:

પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી | Vadodara’s Asma Zabuawala National powerlifting gold medal



Asma Zabuawala National Powerlifting Gold Medal: આંધ્ર પ્રદેશ પાવરલિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવરલિફ્ટિંગ ઈન્ડિયાના નેજા હેઠળ આયોજિત 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક (પુરુષ અને મહિલા) પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની ખેલાડી અસ્મા તાહેરાલી ઝાબુઆવાલાએ ઉત્તમ દેખાવ કર્યો છે.


અસ્માએ ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા

ગત 15થી 20 મે દરમિયાન યોજાયેલી આ રાષ્ટ્રીય અધિકારીઓ સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી અસ્માએ ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સાથે જ ચાર સુવર્ણ ચંદ્રકો જીતીને સિદ્ધિ હાંસલ કરી છે.

એક જ સ્પર્ધામાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ અને ચાર ગોલ્ડ મેડલ જીતનારી અસ્મા ગુજરાતની એકમાત્ર ખેલાડી બની છે. અસ્માએ કુલ 390 કિલોગ્રામ, 1675 કિલોગ્રામ વજન ઉપાડવાના તેમજ બેન્ચ પ્રેસ કેટેગરીમાં 80 કિલોગ્રામ વજન ઉપાડવાના રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યા છે. આ ઉપરાંત અસ્માએ સ્ક્વોટ ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન એમ ચારેય કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤