લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જોની લીવરની ફિલ્મમાં શાહરૂખ સહિતના કલાકારોનો કાફલો | A convoy of actors including Shah Rukh in Johnny Lever’s film

by

Thenewsdk

Updated: 21-05-2026, 06.30 AM

Follow us:

જોની લીવરની ફિલ્મમાં શાહરૂખ સહિતના કલાકારોનો કાફલો | A convoy of actors including Shah Rukh in Johnny Lever’s film



photo 1779293942070

– ફિલ્મમાં જોની લીવરની મુખ્ય ભૂમિકા હશે

– સલમાન, અક્ષય કુમાર ઉપરાંત બીજા કેટલાક જાણીતા કલાકારો કેમિયો કરશે 

મુંબઇ : જોની લીવરની મુખ્ય ભૂમિકા ધરાવતી એક કોમેડી ફિલ્મમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર સહિત કેટલાક જાણીતા કલાકારો કેમિયો કરવાના છે. આ ફિલ્મમાં મનોજ પાહવાની પણ  મહત્વની ભૂમિકા હશે. જોની લીવરની પત્નીના રોલમાં શિલ્પા શિરોડકરને પસંદ કરાઈ છે. 

દિગ્દર્શક ફહાદ સામજીએ ફિલ્મને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલાક કલાકારોનો કેમિયો માટે સંપર્ક કર્યો હતો. તેમાંથી મોટાભાગના કલાકારોએ જોનીના સન્માન રુપે સંમતિ દર્શાવી  હતી. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤