લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જે પી દત્તાની દીકરી નિધિ સરહદ ફિલ્મ રિવાઈવ કરશે | JP Dutta’s daughter Nidhi Sarhad will revive the film

by

Thenewsdk

Updated: 27-05-2026, 06.30 AM

Follow us:

જે પી દત્તાની દીકરી નિધિ સરહદ ફિલ્મ રિવાઈવ કરશે | JP Dutta’s daughter Nidhi Sarhad will revive the film



photo 1779817134622

– મૂળ વાર્તાને નવાં સ્વરૂપમાં ઢાળવામાં આવશે

– મૂળ ફિલ્મ 1970ના દાયકામાં મિથુન, વિનોદ ખન્ના, બિંદિયા ગોસ્વામી સાથે બનવાની હતી

મુંબઈ : પીઢ ફિલ્મ સર્જક જે પી દત્તાની બંધ પડેલી ફિલ્મ ‘સરહદ’ હવે તેની દીકરી નિધિ દત્તા રિવાઈવ કરશે તેવી ચર્ચા છે. 

જે પી દત્તાએ ૧૯૭૦ના દાયકામાં આ ફિલ્મ જાહેર કરી હતી. ત્યારે તેમાં મિથુન ચક્રવર્તી, વિનોદ  ખન્ના અને બિંદિયા ગોસ્વામી કામ કરવાનાં હતાં. જોકે, કોઈ કારણોસર આ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો. 

રસપ્રદ વાત એ છે કે હિન્દી શબ્દ સરહદ માટેના જ અંગ્રેજી શબ્દ ‘બોર્ડર’ પરથી બાદમાં જે પી દત્તાએ ફિલ્મ બનાવી હતી જે બોલિવુડની ઓલટાઈમ સુપરહિટ ફિલ્મોમાંની એક બની હતી. હજુ તાજેતરમાં નિધિ દત્તાએ જ ‘બોર્ડર ટુ’ બનાવી હતી. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે નિધિ મૂળ ‘સરહદ’ ફિલ્મની વાર્તાને નવાં રુપમાં ઢાળી ફરી શરુ કરવાની છે. આ માટે તે કાસ્ટ અંગે પણ ચર્ચા કરી રહી છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤