
– અભિનેત્રી ધ ડ્રીમ ગર્લ ડાયમંડ જુબલી ચેરિટી કન્સર્ટમાં લાઇવ પરફોર્મન્સ કરશે
મુંબઇ : ૬૦ દાયકાની અભિનયની કારકિર્દી પછી હેમા માલિની હવે સિંગિગમાં ડેબ્યુ કરી રહી છે. તે પહેલી વખત લાઇવ પરફોર્મન્સ કરતી જોવા મળશે.
આ એક સ્પેશયલ ચેરિટી ઇવેન્ટ હશે જેને ટીવી આર્ટિસ્ટ એસોસિએશન ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે.


Leave a Comment