લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

શહાના ગોસ્વામીની બોલ્ડ કબૂલાત, મારે એકથી વધુ પાર્ટનર સાથે સંબંધો | Shahana Goswami’s bold confession I have had relationships with more than one partner

by

Thenewsdk

Updated: 01-06-2026, 03.00 AM

Follow us:

શહાના ગોસ્વામીની બોલ્ડ કબૂલાત, મારે એકથી વધુ પાર્ટનર સાથે સંબંધો | Shahana Goswami’s bold confession I have had relationships with more than one partner



photo 1780250837462

– સંબંધોનાં પરંપરાગત ચોકઠાંમાં માનતી નથી

– મારા દરેક પાર્ટનરને જાણ છે કે હું અન્ય લોકો સાથે પણ દૈહિક નિકટતા ધરાવું છું

મુંબઈ: એકટ્રેસ શહાના ગોસ્વામીએ બોલ્ડ કબૂલાત કરી છે કે પોતે સંબંધોનાં પરંપરાગત ચોકઠાંમાં માનતી નથી પરંતુ ઓપન રિલેશનશિપમાં માને છે. 

તેણે કહ્યું છે કે તેના એક જ સમયે એકથી વધુ પાર્ટનર્સ સાથે સંબંધો રહી ચૂક્યા છે. પરંતુ, પોતે ઓપન રિલેશનશિપમાં માનતી હોવાથી તેના દરેક  પાર્ટનરને જાણ હોય છે કે તે અન્ય વ્યક્તિઓ સાથે પણ દૈહિક નિકટતા ધરાવે છે.  

તેણે કહ્યું હતું કે આ પ્રકારના સંબંધો માટે એક સ્વરુપની ઈમોશનલ મેચ્યોરિટી બહુ જરુરી છે. 

શહાનાએ મિલિન્દ સોમણ સાથે પોતાના બ્રેક અપ બાબતે જણાવ્યું હતું કે અમે છેક છેલ્લી ઘડી સુધી એકબીજાને પ્રેમ કરતાં હતાં. પરંતુ, અમને ખ્યાલ આવ્યો હતો કે અમારા બંનેના આ સંબંધો પાછળના હેતુઓ અલગ અલગ હતા. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤