લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, ગુજરાતના 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી | Ministry of Forest and Environment 37 SFS officers from Gujarat promoted to IFS

by

Thenewsdk

Updated: 04-06-2026, 10.34 PM

Follow us:

વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, ગુજરાતના 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી | Ministry of Forest and Environment 37 SFS officers from Gujarat promoted to IFS


Indian Forest Service: કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ગુજરાત કેડરના વહીવટી માળખામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય વન સેવા (State Forest Service)ના 37 વરિષ્ઠ અધિકારીઓને પ્રમોશન આપીને ભારતીય વન સેવા (Indian Forest Service – IFS)માં નિયુક્ત કરવામાં આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિલેક્શન કમિટીની બેઠકમાં તૈયાર કરવામાં આવેલી ‘સિલેક્ટ લિસ્ટ 2025’ના આધારે આ તમામ 37 અધિકારીઓની IFSમાં બઢતી આપી પસંદગી કરવામાં આવી છે. તેઓને ભારતીય વન સેવાના નિયમો હેઠળ ગુજરાત કેડર ફાળવવામાં આવી છે. જુઓ યાદી

વન વિભાગના વહીવટી તંત્રમાં મોટી ઉલટફેર, ગુજરાતના 37 SFS અધિકારીઓને IFSમાં બઢતી 3 - image



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤