લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રાજકુમાર રાવ અને વામિકાની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે | Rajkummar Rao and Wamiqa Prahar will release in August

by

Thenewsdk

Updated: 10-06-2026, 06.45 AM

Follow us:

રાજકુમાર રાવ અને વામિકાની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે | Rajkummar Rao and Wamiqa Prahar will release in August



photo 1781023387300

– રાજકુમાર અને વામિકાની બીજી ફિલ્મ 

– એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હશે, જયદીપ અહલાવત પણ સહકલાકાર

મુંબઇ : રાજકુમાર રાવની ફિલ્મ ‘પ્રહાર’ આગામી સાતમી ઓગસ્ટે રીલિઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. 

આ ફિલ્મ એડવોકેટ ઉજ્જવલ નિકમની બાયોપિક હોવાનું કહેવાય છે. 

મુંબઈ હુમલા સહિતની ઘટનાઓ આ ફિલ્મમાં આવરી લેવામાં આવશે. 

ફિલ્મમાં ઉજ્જવલ નિકમ સાથે વામિકા ગબ્બી તથા જયદીપ અહલાવત પણ સ્ક્રીન શેર કરવાના છે. રાજકુમાર રાવની વામિકા સાથે ‘ભૂલચૂક માફ ‘  પછી આ બીજી ફિલ્મ હશે. 

રાજકુમાર રાવ હાલ સૌરવ ગાંગુલીની બાયોપિકનું પણ શૂટિંગ કરી રહ્યો છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤