અભિનેત્રી શર્વરી વાઘ અત્યારે અપકમિંગ આલ્ફા ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. શર્વરી વાઘ અને આલિયા ભટ્ટે હાલમાં જયપુરમાં આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું. જયાં બંનેની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા. YRFની સ્પાય એકશન થ્રિલર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં બોલીવુડની બે અભિનેત્રીના એકશન સીન લોકોને બહુ પસંદ આવ્યા. ખાસ કરીને લોકો શર્વરીની સ્ટાઇલના ફેન થયા. શર્વરી વાઘે બોલીવુડમાં ફલોપ ફિલ્મોથી કારર્કિદની સફર શરૂ કરી. પરંતુ થોડા વર્ષોના સંઘર્ષ પછી આજે આલ્ફા ફિલ્મથી ચારેકોર શર્વરીની ચર્ચા થઈ રહી છે.
એન્ટરટેઇનમેન્ટ
'આલ્ફા' મૂવીથી બોલીવુડમાં મજબૂત છાપ છોડવા તૈયાર છે શરવરી વાઘ, આ વર્ષ આલ્ફા અભિનેત્રી માટે રહેશે બ્લોકબસ્ટર!




Leave a Comment