લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Taarak Mehtas Shailesh Lodhas daughters wedding was a huge success with dancing and singing | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 02.18 PM

Follow us:

Taarak Mehtas Shailesh Lodhas daughters wedding was a huge success with dancing and singing | Gujarat News


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર શૈલેષ લોઢાની દીકરી સ્વરા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના વીડિયોઝ અને ફોટોઝ વાયરલ છે. આ લગ્નમાં ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થયા. શૈલેષ લોઢાએ લગ્નમાં ખૂબ એન્જોય પણ કર્યો. લગ્ન મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં થયા.

લગ્નના વાયરલ ઇન્સાઇડ વીડિયોઝ વાયરલ

લગ્નમાં શૈલેષ લોઢાએ ડાન્સ કર્યો અને સિંગિંગ પણ કરી. તેમની સિંગિંગ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેમણે ‘યારા તેરી યારી કો’ ગીત ગાયું. લગ્નમાં સૂફી અને બોલીવુડ સિંગર કૈફ સાબરી પહોંચ્યા હતા. તેમણે આ લગ્નને ખુબ સિમ્પલ રાખ્યા. લગ્નમાં શૈલેષે બ્લુ કુર્તો અને વ્હાઇટ પાયજામો પહેર્યો હતો. તેઓ હેન્ડસમ લાગી રહ્યા હતા.
https://twitter.com/Manchh_Official/status/2072628851373457896

શૈલેષની પત્નીનું નામ સ્વાતિ લોઢા છે. શૈલેષ અને સ્વાતિની એક દીકરી સ્વરા છે. તે રાઇટર છે. શૈલેષ લોઢા પોતાની પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખે છે. તેઓ પત્ની અને દીકરી સાથે સ્પોટ મળતા નથી.

તારક મહેતાથી મળી ઓળખ

શૈલેષ લોઢાના કામની વાત કરીએ તો તેઓ એક કવિ અને એક્ટર છે. તેમને કવિ સંમેલનમાં પણ જોવામાં આવે છે. શૈલેષને શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જોવામાં આવ્યા હતા. આ શોમાં તેઓ તારક મહેતાના રોલમાં હતા. તેમનો શોમાં ખુબ મહત્વનો રોલ હતો અને તેમના પાત્રને ખુબ પ્રેમ પણ મળ્યો હતો. શૈલેષ લોઢાએ પોતાની એક્ટિંગનો જાદુ વિખેર્યો હતો. પરંતુ શોમાં વર્ષો સુધી કામ કર્યા પછી શૈલેષે શો અધવચ્ચે જ છોડી દીધો હતો. શૈલેષ અને શોના મેકર અસિત મોદી વચ્ચે અણબનાવ થયો હતો. મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. બાકી ફી અંગેનો આ મામલો હતો, આ કેસ શૈલેષ લોઢા જીતી ગયા હતા. શૈલેષે પબ્લિકમાં આવીને પણ આ વિશે વાત કરી હતી.

આ પણ વાંચો-TMKOC : ‘ગલે મિલ યાર…’જ્યારે દિલીપ જોશીના ફેન બની ગયા હતા ગોવિંદા, કર્યા હતા ભરપૂર વખાણ!





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤