ઓડિશામાં યુટ્યૂબર ડેમમાં તણાયો : પાણીના ભારે વહેણ વચ્ચે ઊભો રહીને રીલ બનાવી રહ્યો હતો
ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ડુડુમા ધોધ પર રીલ શૂટ કરવા ગયેલો એક યુવાન પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો. 22 વર્ષીય સાગર ટુડુ યુટ્યૂબર હતો. તે ગંજમ જિલ્લાના બહેરામપુરનો રહેવાસી હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી. સાગર તેના મિત્ર અભિજિત બેહરા સાથે ધોધ પર પહોંચ્યો હતો. તે તેની યુટ્યૂબ ચેનલ માટે પર્યટન સ્થળોના વીડિયો-રીલ શૂટ કરતો … Read more