લોડ થઈ રહ્યું છે...
--:--:--

Ayodhya Ram Mandir Donation Controversy : રામ મંદિર ટ્રસ્ટ માટે નવી મુશ્કેલી, દાનની ગણતરી સાથે જોડાયેલા 23 કર્મચારીઓએ આપ્યા રાજીનામા, શું છે કારણ

1783654450175 c4f47954thj

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ વચ્ચે હવે એક નવું સંકટ સામે આવ્યું છે. મંદિરમાં આવતી દાન રકમની ગણતરીનું કામ કરતા 23 કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ અચાનક લેવાયેલા નિર્ણયથી દાન ગણતરીની કામગીરી પર સીધી અસર પડી છે. ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ કામ પર હાજર રહ્યા હતા, જેના કારણે રામ … Read more

Botad Instagram Chat Murder Case : બોટાદમાં સોશિયલ મીડિયા વિવાદે લીધો ખૂની વળાંક, યુવકની હત્યા બાદ આરોપીઓ ફરાર

1783662324355 yjyce5tg2im

બોટાદ શહેરના ખસ રોડ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદે લોહિયાળ વળાંક લીધો છે. સમાધાન માટે ભેગા થયેલા યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. સમાધાન … Read more

IND vs ENG 4th T20I : ચોથી T20માં ભારતનો ધબડકો, ઇંગ્લેન્ડે 9 વિકેટે હરાવી સિરીઝ પર કર્યો કબજો

1783655322470 250zfzzeg8z

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી T20 મેચમાં પણ ટીમ ઇન્ડિયાને કારમો પરાજય વેઠવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવીને 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે અને સાથે જ શ્રેણી પર કબજો જમાવ્યો છે. વરસાદને કારણે પ્રથમ મેચ રદ રહી હતી, પરંતુ બાકીની ત્રણેય મેચમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. … Read more

WhatsApp Birthday Reminder Feature : WhatsAppમાં આવી રહ્યું છે નવું ફીચર! હવે એપ પોતે જ યાદ કરાવશે મિત્રોનો બર્થડે

1783664042560

વોટ્સએપ યુઝર્સ માટે એક નવું અને ઉપયોગી ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે વોટ્સએપ પોતે જ યુઝર્સને તેમના કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસ અંગે યાદ અપાવશે. આ ફીચરની માહિતી ટેક ટ્રેકિંગ વેબસાઇટ WABetaInfoના રિપોર્ટમાં સામે આવી છે. WhatsAppમાં આવશે ‘Birthday Section’ રિપોર્ટ મુજબ, વોટ્સએપ એક નવા ‘Birthday Section’ પર કામ કરી રહ્યું છે. આ વિભાગમાં યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના … Read more

Meta Launches Muse Image : AI રેસમાં મેટાની મોટી એન્ટ્રી, ચેટજીપીટી અને જેમિનીને પડકારવા ‘Muse Image’ લોન્ચ

1783578036676

નવી AI ઈમેજ જનરેશન સિસ્ટમ Muse Image લોન્ચ કરી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા માટે આ પહેલું ઇન-હાઉસ AI ઈમેજ મોડલ છે, જે માત્ર લખેલા પ્રોમ્પ્ટ પરથી જ નહીં, પરંતુ ફોટો, સ્કેચ અને અન્ય રેફરન્સના આધારે પણ નવી તસવીરો તૈયાર કરી શકે છે. ફોટો, સ્કેચથી પણ બનશે ઇમેજ મેટા સુપરઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા … Read more

MCX Gold Silver Price Drop : સોના-ચાંદીમાં મોટો કરેકશન, ઓલ ટાઈમ હાઈથી ચાંદી ₹2 લાખ અને સોનું ₹50 હજાર તૂટ્યું

1783577020466 fnae70fv8gn

MCX બજાર ખુલતાની સાથે સવારે 9:15 વાગ્યે ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું 0.30 ટકા ઘટીને 10 ગ્રામ દીઠ ₹1,43,275 પર આવી ગયું હતું. બીજી તરફ, સપ્ટેમ્બર ડિલિવરીની ચાંદી 0.76 ટકા તૂટીને પ્રતિ કિલોગ્રામ ₹2,21,749 પર ટ્રેડ થઈ રહી હતી. બજાર ખુલતાની સાથે જ વેચવાલી વધતા બંને કિંમતી ધાતુઓમાં દબાણ જોવા મળ્યું. ઓલ ટાઈમ હાઈથી મોટો ગાબડો MCXના … Read more

Raka Update : ‘પુષ્પા 2’ બાદ ફરી અલ્લુ અર્જુન સાથે દેખાશે શ્રીલીલા? ‘રાકા’ માટે નામ લગભગ કન્ફર્મ!

1783592566616 nl8gnniw3qq

ફિલ્મ રાકા’ના સેટ પર શ્રીલીલાની વધતી હાજરીએ હવે તે ફિલ્મનો ભાગ હોવાની ચર્ચાને વધુ બળ આપ્યું છે. જો, કે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના આધારે તેના નામને લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. પુષ્પા 2 પછી ફરી જામી શકે જોડી અલ્લુ અર્જુન અને શ્રીલીલાની જોડી ‘પુષ્પા … Read more

India vs England 4th T20 Bristol 2026 : MS Dhoniનો રેકોર્ડ તૂટશે! મેદાનમાં ઉતરતા જ અક્ષર પટેલ લખશે નવો ઇતિહાસ

1783590124104 07qak8wfn1hs

અક્ષર પટેલ હાલમાં ભારત માટે 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ચોથી મેચમાં મેદાન પર ઉતરતાં જ તે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પાછળ છોડી દેશે. ધોનીએ ભારત માટે 99 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જ્યારે અક્ષર હવે 100મી મેચ સાથે નવો માઈલસ્ટોન હાંસલ કરવાની તૈયારીમાં છે. 100 ક્લબમાં એન્ટ્રી કરશે અક્ષર અત્યાર … Read more

Surat Flood Relief Package : સુરત ખાડી પૂર સંકટ પર સરકાર એક્શનમાં, રિ-ડેવલપમેન્ટ માટે ₹500 કરોડનું પેકેજ અને દબાણો દૂર કરવાનો આદેશ

1783595788448 bq86nb7enf4

સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂરની ગંભીર સ્થિતિને પગલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મુલાકાત દરમિયાન યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં શહેરને આ કાયમી સમસ્યામાંથી રાહત અપાવવા માટે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. સાથે જ, ખાડી કિનારાના ગેરકાયદે દબાણો દૂર કરવા અને બેદરકાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની … Read more

Gas Cylinder Flood : ‘પુષ્પા’ ફિલ્મ જેવું દૃશ્ય હકીકતમાં બન્યું! રાયગઢમાં પૂરના પાણીમાં તણાયા 3000 ગેસ સિલિન્ડર

1783579685280 efjfc6jiv0l

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ એક ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા છે. ખાલાપુર તાલુકાના ચાવણે વિસ્તારમાં આવેલા HPCL ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જતા આશરે 3000 LPG ગેસ સિલિન્ડર પાણીમાં તણાઈ ગયા હતા. આ સિલિન્ડરો પાતાળગંગા નદીમાં વહેતા જોવા મળતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.