અમદાવાદના ગોમતીપુરમાં નજીવી બાબતે થયેલી મારામારીમાં યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ
Crime news : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી મારામારીની ઘટના હત્યામાં પલટાઈ છે. ચારતોલા કબ્રસ્તાન નજીક થયેલા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ બાદ ગોમતીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મેડિકલ સ્ટોર પાસે બોલાચાલીથી મામલો બગડ્યો મળતી માહિતી અનુસાર, ગોમતીપુરના … Read more