લોડ થઈ રહ્યું છે...
--:--:--

EV Demand Surge : પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો

1783400504420 hl92w6u0497

પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ અને અછતની અસર હવે વાહન બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. જૂન મહિનામાં ભારતમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને સીએનજી પેસેન્જર વાહનોની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડા મુજબ, જૂનમાં વેચાયેલા પેસેન્જર વાહનોમાં પેટ્રોલ-ડીઝલ સિવાયના વાહનોનો હિસ્સો વધીને 40.35 ટકા સુધી પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો … Read more

World Cup 2026 : રોનાલ્ડોનું વર્લ્ડ કપ સપનું ફરી અધૂરું, સ્પેન સામે પોર્ટુગલના પરાજય બાદ ભાવુક દૃશ્યો

1783395258687 67hdd5suqqd

ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલ અને સ્પેન વચ્ચે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચ બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વર્લ્ડ કપ સફરનો ભાવુક અંત આવ્યો હતો. પોર્ટુગલને સ્પેન સામે 1-0થી હાર મળતાં રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું. મેચ પૂર્ણ થયા બાદ મેદાન પર ઉભેલા રોનાલ્ડોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા, જ્યારે સ્ટેડિયમમાં હાજર તેના ચાહકો … Read more

Hospital Pharmacy Scam : ગુજરાતમાં દવાઓ બમણા ભાવે વેચી દર્દીઓની ઉઘાડી લૂંટ, ફાર્મા કંપનીઓ-હોસ્પિટલો વચ્ચે ભાગબટાઈનો આરોપ

1783397380916 9s3drrybwvr

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોના સ્ટોર અને ફાર્મા કંપનીઓ વચ્ચેની ગઠજોડથી દર્દીઓને દવાઓના નામે બેફામ લૂંટવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મળતી દવાઓ પર એટલી ઊંચી MRP છાપવામાં આવે છે, કે બહારના કેમિસ્ટ પાસેથી એ જ દવા હજારો રૂપિયા ઓછી કિંમતે મળી જાય છે. અમદાવાદમાં એક સગર્ભા મહિલાના કેસમાં હોસ્પિટલમાં … Read more

HRA, TA અને DAના મર્જરથી બદલાઈ શકે છે પગાર સ્લિપ,બેઝિક સેલરીમાં 65% વધારો થશે?

1783331664883 r3u3i171ba9

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ તેજ બની રહી છે. દેશભરના વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ એસોસિએશનો દ્વારા નવા પગાર માળખા, ભથ્થાં અને ફિટમેન્ટ ફેક્ટરમાં મોટા ફેરફારોની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ વચ્ચે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે, કે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના બેઝિક પેમાં … Read more

શું આખો વિવાદ : માત્ર 48 કલાકમાં જ Zee5 પરથી કેમ હટાવી દેવાઈ દિલજીતની ‘Satluj’?

1783337499808 v9uvljmufz8

Satluj Controversy: દિલજીત દોસાંઝની બહુ ચર્ચિત ફિલ્મ ‘Satluj’ OTT પર રિલીઝ થતાં જ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. Zee5 પર 3 જુલાઈએ સ્ટ્રીમ થયેલી આ ફિલ્મને માત્ર 48 કલાકમાં જ ભારતમાં પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. ફિલ્મનું કન્ટેન્ટ, તેનું સંવેદનશીલ વિષય અને લાંબા સમયથી ચાલતો સેન્સર બોર્ડનો વિવાદ – આ બધું ફરી ચર્ચામાં … Read more

અમદાવાદમાં શરમજનક ઘટના: 1 લાખ પાછા લેવા ધર્મની બહેને ભાઈની નવજાત બાળકી વેચી મારી

1783317917285 2u4515wj8ic

અમદાવાદના વટવા વિસ્તારમાંથી માનવતાને શર્મસાર કરતો બાળ તસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉછીના આપેલા એક લાખ રૂપિયા પરત લેવા માટે ધર્મની બહેને પોતાના ધર્મના ભાઈની નવજાત બાળકીનો સોદો કરી દીધો હોવાનો આરોપ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, બાળકીના માતા-પિતાએ રિક્ષા લેવા માટે આરોપી મહિલા પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા અને બાદમાં એ જ ઉછીના … Read more

પાલીતાણામાં સિંહનો જીવલેણ હુમલો, માલધારીને જડબામાં દબોચતો વીડિયો વાયરલ

1783326047847 o5z6ynsdbg

Breaking News: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામમાં સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં માલધારીના ઘર નજીક સિંહે અચાનક હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે, જેને કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ગરજીયા ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો મળતી માહિતી મુજબ, માલધારી … Read more

આગામી 7 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો આજે કયા જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

1783316037464 8lk62tfuczu

Rain Forecast Today: ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી … Read more

બ્રાઝિલ વર્લ્ડ કપ 2026માંથી બહાર થતાં જ નેમારે લીધો સંન્યાસ

1783309699119 jrbfyut1iid

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. FIFA World Cup 2026માં બ્રાઝીલની બહારગમન બાદ નેમારે આ મોટો નિર્ણય લીધો છે. બ્રાઝીલને રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી નેમારે પોતાના 16 વર્ષના ઈન્ટરનેશનલ કરિયરને અલવિદા કહી દીધું છે. મેટલાઈફ સ્ટેડિયમમાં જ પૂરી થઈ નેમારની સફર નોર્વે સામેની હાર બાદ … Read more

અમદાવાદમાં વરસાદી માહોલ, 24 કલાકમાં સરખેજ ટોપ પર; જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો

1783311092358 ggaush8wyow

Rain Update: અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 જુલાઈની સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, સાઉથ વેસ્ટ ઝોનમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર કરી છે. ખાસ કરીને સરખેજ અર્બન હેલ્થ વિસ્તારમાં 103.50 મિલીમીટર એટલે કે અંદાજે 4.07 ઇંચ વરસાદ નોંધાતા આ વિસ્તાર શહેરમાં સૌથી વધુ વરસાદ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.