લોડ થઈ રહ્યું છે...
--:--:--

US Air Strikes on Iran : અમેરિકી હુમલા બાદ ખાડીમાં તણાવ ચરમસીમાએ, કુવૈત પર ડ્રોન-મિસાઈલ એટેક; બહેરીનમાં કટોકટીના સાયરન

1783485096579

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ખાડી વિસ્તારમાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ છે. બહેરીનમાંથી મળતી માહિતી મુજબ સમગ્ર દેશમાં અચાનક કટોકટીના સાયરન વાગતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બહેરીનના ગૃહ મંત્રાલયે તાત્કાલિક સુરક્ષા એલર્ટ જાહેર કરીને તમામ નાગરિકો અને પ્રવાસીઓને વિલંબ કર્યા વગર નજીકના … Read more

IND vs ENG 3rd T20I : T20માં ભારતનો સૌથી મોટો પરાજય, ઇંગ્લેન્ડના 201 રનના લક્ષ્ય સામે ટીમ ઈન્ડિયા 76 રનમાં ધરાશાયી

1783484172713 689q8wizrpq

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમને રનની દૃષ્ટિએ આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી મોટી હાર ભોગવવી પડી છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રને પરાજય આપીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની મજબૂત લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા માટે સિરીઝ જીતવાની આશા સમાપ્ત … Read more

Gujarat Weather Updates : 24 કલાકમાં મેઘતાંડવ, સુરતમાં અનરાધાર વરસાદ; ઉમરપાડામાં 2 કલાકમાં 4 ઈંચ, નાંદોદમાં 2.36 ઈંચ

1783483190558

ગુજરાતમાં ચોમાસાએ તાંડવ મચાવ્યું છે અને ગત 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો છે. સુરતના પલસાણા તાલુકામાં 18.19 ઈંચ અને કામરેજમાં 17.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારીમાં 15.28 ઈંચ અને સુરત શહેરમાં 14.09 ઈંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું … Read more

Digital Arrest Scam : ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમનો દેશ પર મોટો ઘા, 3 વર્ષમાં ભારતીયો પાસેથી ₹4,000 કરોડથી વધુની ઠગાઈ

1783421591856 tdve1w4c4wr

ભારતમાં ‘ડિજિટલ અરેસ્ટ’ સ્કેમ હવે સૌથી ખતરનાક સાયબર ફ્રોડમાંનું એક બની ગયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સ્કેમે લાખો લોકોને શિકાર બનાવ્યા છે અને હવે સરકારી આંકડાઓએ તેની ગંભીરતા વધુ સ્પષ્ટ કરી છે. વર્ષ 2022થી લઈને 2026ના મે મહિના સુધીમાં આ ફ્રોડને લઈને કુલ 2.97 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે, જ્યારે નાગરિકોએ મળીને 4,057.7 કરોડ … Read more

Hera Pheri 3 Controversy : અક્ષય કુમારની નોટિસ, ‘હેરાફેરી-3’ ફિલ્મના તમામ અધિકારો માત્ર મારી પાસે જ

1783423442192 0niaaib9m0e

‘હેરાફેરી 3’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. પ્રિયદર્શનના પ્રોજેક્ટમાંથી બહાર નીકળ્યા બાદ હવે અક્ષય કુમારની કંપની Cape of Good Hope LLPએ ટ્રેડ મેગેઝિનમાં જાહેર નોટિસ આપીને દાવો કર્યો છે કે ‘હેરાફેરી 3’ના તમામ પ્રકારના અધિકારો હવે તેમની પાસે છે. સાથે જ નોટિસમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે આ અધિકારોની વિરુદ્ધ … Read more

Mumbai Rain Havoc : મુંબઈમાં વરસાદનો તાંડવ, શહેર ‘વર્ચ્યુઅલ ટાપુ’ બન્યું; રેલવે-હાઈવે વ્યવસ્થા ખોરવાઈ

1783406864576

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈને જાણે ‘વર્ચ્યુઅલ ટાપુ’માં ફેરવી દીધું છે. મુંબઈને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા ભારે ખોરવાઈ ગઈ છે, જેના કારણે હજારો મુસાફરો રસ્તા અને ટ્રેનોમાં અધવચ્ચે અટવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે પણ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર … Read more

રાજ્યમાં 225 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સુરતમાં ભારે વરસાદના પગલે શાળા-કોલેજો બંધ

New Project 2026 07 07T104319.456

Gujarat News : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગતરોજ સોમવારે 160થી વધુ તાલુકાઓ પાણી ભરાયા હતા. ત્યારે સુરતના કામરેજમાં સાડા છ ઈંચ અને સુરતમાં 5 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. સુરતમાં અતિભારે વરસાદના કારણે આજે સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ … Read more

Wayanad Landslide : વાયનાડમાં ટનલ પ્રોજેક્ટ પર ભૂસ્ખલન, બેના મોત બાદ અનેક કામદારો દટાયા હોવાની ભીતિ

1783420138388 ovlu0oykev

કેરળના વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અનાક્કામપોયલ-મેપ્પાડી ટનલ રોડ પ્રોજેક્ટ નજીક થયેલા ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી … Read more

Ahmedabad Crime News : અમદાવાદના CTM પાસેથી ₹5 લાખના 9.8 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

1783404742970 ve0kpm9gisb

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ડ્રગ્સ સપ્લાયના નેટવર્ક પર વધુ એક મોટો ઘા મારી સીટીએમ વિસ્તારમાંથી 9.800 કિલોગ્રામ ગાંજા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. નારોલ-નરોડા રોડ પર ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન પોલીસે મહારાષ્ટ્રથી સપ્લાય માટે લાવવામાં આવેલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ 5.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ બંને … Read more

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, ત્રણ શ્રમિકોને મોતના મોંમાંથી બચાવ્યા

WhatsApp Image 2026 07 07 at 9.48.43 AM

Ahmedabad News: અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ માટે ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનોના અભાવે ઝેરી ગેસની ગૂંગળામણથી બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ કેમ્પસમાં ભારે રોષ ફેલાયો … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.