લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gas Cylinder Flood : ‘પુષ્પા’ ફિલ્મ જેવું દૃશ્ય હકીકતમાં બન્યું! રાયગઢમાં પૂરના પાણીમાં તણાયા 3000 ગેસ સિલિન્ડર

1783579685280 efjfc6jiv0l

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ એક ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા છે. ખાલાપુર તાલુકાના ચાવણે વિસ્તારમાં આવેલા HPCL ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં પૂરના પાણી ઘૂસી જતા આશરે 3000 LPG ગેસ સિલિન્ડર પાણીમાં તણાઈ ગયા હતા. આ સિલિન્ડરો પાતાળગંગા નદીમાં વહેતા જોવા મળતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર … Read more

Gujarat Monsoon Update : મેઘરાજાએ લીધો બ્રેક, હવે સપ્તાહ સુધી ભારે વરસાદ નહીં; 5 ડેમ ઓવરફ્લો, 109 ડેમોમાં 25%થી ઓછું પાણી

1783570505421 5nzgrfzrw4p

છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદથી રાજ્યભરમાં જનજીવન ખોરવાઈ ગયું છે. હાલ 5 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ બંધ છે, જ્યારે 500થી વધુ રસ્તાઓ ધોવાઈ જવાના અહેવાલો આવ્યા છે. ST બસ સેવાના 73 રૂટની 266 ટ્રિપ પર અસર પડી છે, જ્યારે રેલવે સેવાઓ પણ ખોરવાઈ છે. અનેક ગામો અને શહેરો બેટમાં ફેરવાતા તંત્રએ 7,522 લોકોને … Read more

Gujarat monsoon weather alert : દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત, દરિયો તોફાની બનવાની મોટી આગાહી

1783527130466 lohmm0nagee

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી પણ જાહેર કરી છે. ભારે પવન અને ઊંચા મોજાંના કારણે અરબી સમુદ્રમાં દરિયો તોફાની બનવાની શક્યતા હોવાથી માછીમારોને 8 જુલાઈથી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં જવા પર પ્રતિબંધ જેવી આ ચેતવણી માછીમારોની સલામતીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હોવાનું વિભાગે જણાવ્યું … Read more

Gujarat heavy rain flood :425 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ-એલર્ટ પર, ભારે વરસાદથી ગુજરાતમાં જનજીવન ખોરવાયું

1783522120040 n3f21683qdi

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કામરેજમાં 17.40 ઇંચ, નવસારીમાં 15.28 ઇંચ, સુરત શહેરમાં 14.09 ઇંચ અને વલસાડના કપરાડામાં 12.68 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા … Read more

Chaos at Mamata Banerjees rally : ‘મહિલાઓ સાથે મારપીટ થઈ…’ કોલકાતામાં રાજકીય ગરમાવો, મમતા બેનર્જીએ જાતે કરવો પડ્યો બચાવ

1783514642720

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની રેલી દરમિયાન ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બાલીગંજ ફાડીથી હાજરા મોડ સુધી યોજાયેલી રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરો આમને-સામને આવી જતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. રેલી દરમિયાન બંને પક્ષના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી, ધક્કામુક્કી અને સૂત્રોચ્ચાર જોવા મળ્યા હતા. … Read more

Gold-Silver Price Today : સોનાં-ચાંદીના ભાવ તૂટ્યા, ક્રૂડ ફરી ઉછળ્યું; ભાવ 73 ડોલરને પાર

1783487029958 5eki5yrc7w

અમદાવાદ ઝવેરી બજારમાં આજે 995 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,47,700 અને 999 ક્વોલિટી સોનાનો ભાવ રૂ.1,48,000 રહ્યો હતો. ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો અને તે રૂ.2,32,000 પ્રતિ કિલો પર આવી ગઈ હતી. બજારના જાણકારોનું માનવું છે, કે ડોલરમાં નબળાઈ અને આયાતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં ઘટાડાની શક્યતાએ સ્થાનિક બજારમાં સોનું-ચાંદી દબાણ હેઠળ રાખ્યા છે. મુંબઈ બુલિયન … Read more

Weight Loss Tips : 2 રોટલી ખાવા છતાં પેટ નથી ઘટતું? કદાચ તમે પણ કરી રહ્યા છો આ ભૂલો

1783508474378 5e8hor2smkg

‘હું તો ફક્ત 2 રોટલી જ ખાઉં છું, તો પછી પેટ કેમ ઘટતું નથી?’ વધતા વજન અને બહાર નીકળતા પેટથી પરેશાન ઘણા લોકોના મનમાં આ સવાલ વારંવાર ઊભો થાય છે. ઘણા લોકો રોટલીની સંખ્યા ઘટાડીને વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ માત્ર 2 રોટલી ખાવાથી જ પેટ ઘટી જાય એવું નથી. નિષ્ણાતોના મતે, પેટની … Read more

Sanju Samson Row : સેમસનના ડ્રોપિંગ પર હવે ખુલીને બોલ્યા ગંભીર, કહ્યું- ‘મેં એને સ્પષ્ટ જણાવી દીધું છે’

1783506413802 ncdz1zvk478

સંજુ સેમસનને ટીમ ઇન્ડિયા અને પ્લેઇંગ-11માંથી બહાર રાખવાના નિર્ણય પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું છે. ગંભીરે સ્પષ્ટ કર્યું, કે સેમસનને ડ્રોપ કરવાના કારણો અંગે તેઓ વ્યક્તિગત રીતે ખેલાડીને સંપૂર્ણ જાણકારી આપી ચૂક્યા છે, પરંતુ તે ચર્ચા જાહેરમાં શેર કરી શકાતી નથી. ટીમ મેનેજમેન્ટ ટીમના હિત, વર્તમાન ફોર્મ અને … Read more

Bhavnagar Leopard Attack : મહુવાના બાંભણીયા ગામે દીપડાનો હુમલો, 10 વર્ષના બાળકનું મોત; પંથકમાં શોક અને ભયનો માહોલ

1783492513502 pkbdht99fk

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણીયા ગામે દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. મહુવા અને રાજુલા પંથકમાં વન્ય પ્રાણીઓના વધતા આતંક વચ્ચે આ ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. વાડી તરફ જતા બાળક પર દીપડાનો હુમલો માહિતી મુજબ, બાંભણીયા ગામે રહેતો નિત્ય પ્રવીણભાઈ ગોડલીયા … Read more

સાવધાન: ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન

WhatsApp Image 2026 07 08 at 9.16.44 AM

ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદના તાજેતરના વેધર બુલેટિન મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદના આંકડા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે: પલસાણા (સુરત): 17.56 ઈંચ કામરેજ (સુરત): 15.87 ઈંચ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.