Jagannath Rath Yatra Security : ગયા વર્ષે હાથી ભડક્યા બાદ તંત્ર સજ્જ, રથયાત્રામાં દરેક હાથી પર CCTV-ડેસિબલ મીટરની નજર
આ વર્ષે રથયાત્રામાં સામેલ તમામ 18 હાથી પર CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાથી હાથીની આસપાસની ભીડ, લોકોની હિલચાલ અને કોઈપણ શંકાસ્પદ સ્થિતિ પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત હાથીની આસપાસ થતા અવાજનું પ્રમાણ માપવા માટે ડેસિબલ મીટર પણ લગાવવામાં આવશે. જો અવાજ મર્યાદાથી વધુ થશે તો તંત્રને તરત જ જાણ થશે અને … Read more