Kidney Stone Prevention Tips : શું તમને પણ કિડનીમાં વારંવાર પથરી થાય છે? જાણો તેને રોકવાના સરળ અને અસરકારક ઉપાયો
કિડનીમાં પથરીની સમસ્યા માત્ર એક વખત જ નહીં, પરંતુ ઘણા લોકોમાં વારંવાર પણ જોવા મળે છે. કિડનીમાં પથરી બનવાથી ખાસ કરીને પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવો થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વારંવાર પથરી બનતી રહે તો લાંબા ગાળે કિડનીના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે. નિષ્ણાતો કિડનીને સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની … Read more