લોડ થઈ રહ્યું છે...
--:--:--

Virat Kohli Personal Bodyguard Controversy : ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલી સાથે પર્સનલ બોડીગાર્ડ કેમ? જાણો BCCIના નિયમો શું કહે છે

1784174889715 a5jyc0pafem

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેમના બેટિંગને કારણે નહીં. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમના પર્સનલ બોડીગાર્ડ પર ભારતીય પત્રકાર સાથે ગેરવર્તન કરવાનો આરોપ લાગતા નવો વિવાદ ઊભો થયો છે. આ ઘટનાએ એક મહત્વનો સવાલ ઉભો કર્યો છે કે શું કોઈ ભારતીય ક્રિકેટર વિદેશ પ્રવાસ દરમિયાન પોતાની સાથે પર્સનલ … Read more

IND vs ENG 1st ODI : 968 દિવસ બાદ વન-ડેમાં બુમરાહની વાપસી, પ્રથમ જ મેચમાં તોડી નાખ્યા 2 મોટા રેકોર્ડ

1784087466837

લગભગ 968 દિવસ બાદ વન-ડે ક્રિકેટમાં વાપસી કરનાર જસપ્રિત બુમરાહે પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી દીધો. ઇંગ્લેન્ડ સામે ઘાતક બોલિંગ કરતાં તેણે 150 ODI વિકેટનો માઈલસ્ટોન પાર કર્યો અને સાથે જ રવિન્દ્ર જાડેજા તથા અજીત અગરકરના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા. બીજી સ્પેલમાં જ બદલ્યો મેચનો રંગ બુમરાહે પોતાની બીજી સ્પેલની પહેલી જ બોલ … Read more

Kutch News: કુકમા પાસે ‘નમો ભારત’ ટ્રેનમાં ટેક્નિકલ ખામી, મુસાફરો અટવાયા; કલાકો બાદ વૈકલ્પિક એન્જિનથી ટ્રેન ફરી શરૂ

1784088972280

અમદાવાદથી ભુજ આવી રહેલી નમો ભારત ટ્રેનમાં અચાનક લાઇટિંગ પાવરની ગંભીર ખામી સર્જાઈ હતી. પાવર સપ્લાયમાં સમસ્યા થતાં ટ્રેન કુકમા સ્ટેશન નજીક થંભી ગઈ હતી. એસી બંધ થઈ જતા મુસાફરોને ગૂંગળામણનો સામનો કરવો પડ્યો અને હવા માટે ટ્રેનના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. વૈકલ્પિક એન્જિનથી ટ્રેન રવાના ટ્રેન લાંબા સમય સુધી અટવાઈ રહેતા બાળકો, મહિલાઓ … Read more

IND vs ENG 1st ODI : અક્ષર પટેલનો કમાલ! માત્ર 12 બોલમાં 4 વિકેટ લઈને ઇંગ્લેન્ડને ઘૂંટણિયે નમાવ્યું

1784086261553 s33n4vye5y

અક્ષર પટેલ ટીમ ઈન્ડિયા તરફથી સૌથી સફળ બોલર રહ્યો. તેણે 9.5 ઓવરમાં 62 રન આપ્યા, પરંતુ 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને 258 રન પર સમેટવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. ડેથ ઓવર્સમાં અક્ષરનો જાદુ જ્યારે ઇંગ્લેન્ડ મોટો સ્કોર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું હતું, ત્યારે અક્ષરે લિયામ ડોસન, જોફ્રા આર્ચર, જોશ ટંગ અને આદિલ રશીદને માત્ર 12 … Read more

IRCTC New Website : IRCTC યુઝર્સ માટે મોટી ખુશખબર! 15 જુલાઈથી એક જ ક્લિકમાં તમામ ક્લાસની ખાલી ટિકિટ જોઈ શકશો

1784027404075 rtmmzvnisbf

નવી વેબસાઇટમાં મુસાફરોને હવે સ્લીપર (SL), થર્ડ એસી (3A), સેકન્ડ એસી (2A) સહિત તમામ ક્લાસમાં ઉપલબ્ધ સીટોની માહિતી એક જ સ્ક્રીન પર જોવા મળશે. અલગ-અલગ ટેબ ખોલવાની જરૂર નહીં રહે, જેથી યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં સરળતા રહેશે. જાહેરાત અને કેપ્ચાની ઝંઝટથી મળશે રાહત નવી IRCTC વેબસાઇટ પર બુકિંગ દરમિયાન દેખાતી અનાવશ્યક જાહેરાતો અને ફ્લેશિંગ ગ્રાફિક્સ … Read more

TMKOC Jethalal Exit : 18 વર્ષ બાદ ‘તારક મહેતા’ છોડશે જેઠાલાલ? દિલીપ જોશીની વિદાયની ચર્ચા વચ્ચે જાણો મેકર્સે શું કરી સ્પષ્ટતા

1784016971305

તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો, કે મેકર્સ હવે દિલીપ જોશીના સીન્સ ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. કારણ તરીકે શોમાં થોડા સમય પહેલાં જોડાયેલા રાજસ્થાની પરિવારને દર્શકો તરફથી મળેલા સારા પ્રતિસાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રત્ન સિંહ બિજોલા, તેમની પત્ની રૂપા અને તેમના બાળકોની સ્ટોરીને વધુ મહત્વ આપવામાં આવશે અને જેઠાલાલનો … Read more

Junagadh News : જૂનાગઢમાં પ્રેમ પ્રકરણની અદાવતનો હાઈવોલ્ટેજ ડ્રામા, યુવતીએ પૂર્વ પ્રેમીની કારમાં કરી તોડફોડ

1784009755038 0v0jgj6hcark

જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે. પ્રેમ સંબંધના જૂના વિવાદને લઈને યુવતીએ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. હનીટ્રેપ કેસમાં સંડોવાયેલી યુવતીએ વકીલ દ્વારા ફરિયાદ પરત ન ખેંચાતા રોષે ભરાઈ જાહેરમાં હોબાળો મચાવ્યો હતો અને પૂર્વ પ્રેમીની પાર્ક કરેલી કારમાં લાકડી અને પથ્થરો વડે તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા … Read more

CBSEનો મોટો નિર્ણય! ધોરણ 10નું સર્ટિફિકેટ મેળવવા હવે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત

1784007863918

CBSEના નવા નિયમ મુજબ ત્રીજી ભાષાની મુખ્ય બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં. જો, કે શાળા સ્તરે લેવાતા આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત રહેશે. જો કોઈ વિદ્યાર્થી આ એસેસમેન્ટમાં નાપાસ થશે, તો શાળાએ બોર્ડનું અંતિમ પરિણામ જાહેર કરતા પહેલા તેની ફરીથી પરીક્ષા લેવી પડશે. ધોરણ 9માં નાપાસ થનારને મળશે તક જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9માં ત્રીજી … Read more

Ahmedabad Subhash Bridge : અમદાવાદમાં સુભાષ બ્રિજની જગ્યાએ બનશે નવો 8-લેન પુલ, 2 વર્ષમાં તૈયાર થશે; ખર્ચમાં કરોડોનો વધારો

1784004251018 g7pp5sjilvm

સુભાષ બ્રિજને ડિસેમ્બર 2025થી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં માત્ર બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડીને નવું બનાવવાની યોજના હતી, પરંતુ બાદમાં મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના જૂના પિલરોમાં પણ તિરાડો હોવાનું જણાવતાં સમગ્ર બ્રિજને તોડી નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ખર્ચ વધીને ₹241 કરોડ થવાનો અંદાજ બ્રિજ પ્રોજેક્ટ વિભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની આગામી … Read more

IND vs ENG: આજે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ODI, ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11 પર સૌની નજર

1784006274919

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ આજે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. મેચ પહેલાં ઈંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઈલેવન જાહેર કરી દીધી છે, જ્યારે ભારતીય ટીમમાં પણ કેટલાક મહત્વના ફેરફારો જોવા મળી શકે છે. જોસ બટલર રમશે કારકિર્દીની 200મી વન-ડે ઈંગ્લેન્ડ માટે આ મેચ ખાસ રહેશે કારણ કે વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર પોતાની કારકિર્દીની … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.