લોડ થઈ રહ્યું છે...
--:--:--

Health Tips : શું તમે પણ ભોજન પર ઉપરથી મીઠું નાખીને ખાઓ છો? તો આ આદત શરીરને પડી શકે છે ભારે

1784288627343 v6iv5mromy

ભોજનમાં મીઠું થોડું ઓછું લાગે એટલે ઘણા લોકો તરત જ ઉપરથી મીઠું છાંટીને ખાવાની આદત ધરાવે છે. જોકે, આ સામાન્ય લાગતી ટેવ લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વધારાનું મીઠું શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારી અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. ભોજન પર ઉપરથી મીઠું નાખવાની ટેવ કેમ નુકસાનકારક? … Read more

Plastic Currency : ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? RBIની તૈયારીઓ પૂર્ણ, જાણો ક્યારથી થશે શરૂઆત

1784287049894

ભારતમાં આગામી સમયમાં ચલણી નોટોમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે પરંપરાગત કાગળની નોટોની જગ્યાએ પ્લાસ્ટિક (પોલિમર) કરન્સી લાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. 10, 20, 50, 100 અને 500 રૂપિયાની પ્લાસ્ટિકની નોટો માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ … Read more

India First Hydrogen Train : ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલીઝંડી, આ બે સ્ટેશન વચ્ચે દોડશે દેશની ગ્રીન ટ્રેન

1784274648900 guqbvsee6i

ભારતીય રેલવે આજે ગ્રીન અને સસ્ટેનેબલ પરિવહનના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનનું 17 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ હરિયાણાના જીંદ રેલવે જંક્શન પરથી આ આધુનિક ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. આ હાઇડ્રોજન ટ્રેન જીંદથી સોનીપત વચ્ચેના 89 કિલોમીટર લાંબા રૂટ પર … Read more

Virat Kohli Records vs England 2nd ODI 2026 : એક જ મેચમાં વિરાટ કોહલીના 4 ઐતિહાસિક રેકોર્ડ! સચિન-દ્રવિડને પાછળ છોડીને રચ્યો નવો ઈતિહાસ

1784271591602 m0swybl0vfd

ઇંગ્લેન્ડ સામે સોફિયા ગાર્ડન્સમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમ ભલે મોટો સ્કોર ન બનાવી શકી, પરંતુ વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઇનિંગ્સથી અનેક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. રન મશીન વિરાટ કોહલીએ 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે કોહલીએ એકસાથે ચાર મોટા કીર્તિમાન હાંસલ કર્યા છે. … Read more

Biggest news for PF holders : ’35 કરોડ PF ખાતાધારકોના ખાતામાં વ્યાજ જમા થયું’ સરકારે આપી સૌથી મોટી ભેટ

1784208635438

જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ (PF) કપાય છે, તો તમારા માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ 15 જુલાઈ 2026 સુધીમાં અંદાજે 35 કરોડથી વધુ PF ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરવાનું કામ પૂર્ણ કર્યું છે. આ વર્ષે EPFO દ્વારા PF જમા રકમ પર 8.25 ટકાના … Read more

Rohit Sharma Retirement News : રોહિત શર્માની વનડે કારકિર્દી પર સવાલ! લોર્ડ્સ મેચ બની શકે છે છેલ્લી? 2027 વર્લ્ડ કપના પ્લાનમાંથી બહાર?

1784268365740 b6w1calo9sk

ભારતીય ક્રિકેટના સ્ટાર બેટર રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટી ચર્ચા શરૂ થઈ છે. રવિવારે લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી વનડે મેચ રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ બની શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ અનુસાર, BCCIની પસંદગી સમિતિએ રોહિત શર્માને જાણ કરી છે કે તે 2027 ODI વર્લ્ડ કપની … Read more

Pakistani Boat Seized in Kutch : કચ્છના સરક્રિકમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

1784270177934 u6t9lj3rbu

કચ્છના સંવેદનશીલ સરહદી દરિયાઈ વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સરક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટ કબજે કરી છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે. BSFના પેટ્રોલિંગ દરમિયાન મળી બોટ મળતી માહિતી મુજબ, દરિયાઈ સરહદની સુરક્ષા માટે તહેનાત BSFના … Read more

Sonam Wangchuk : ‘તો હું અનશન ખતમ કરી દઈશ…’, સોનમ વાંગચુકે મૂકી શરત; લાંબી ભૂખ હડતાળથી 9 કિલો ઘટ્યું વજન

1784266462643 0vsj3gok469a

દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે હવે પોતાનો ઉપવાસ ખતમ કરવાનો સંકેત આપ્યો છે. જો, કે તેમણે આ માટે જનતા સામે એક શરત મૂકી છે. વાંગચુકે કહ્યું છે, કે જો 20 જુલાઈના રોજ યોજાનારી ‘ચલો સંસદ’ માર્ચ સફળ રહેશે તો તેઓ પોતાનું અનશન સમાપ્ત કરશે. 20 દિવસના … Read more

Ahmedabad Rath Yatra 2026 : સરસપુરમાં ભગવાનનું મંગળ આગમન, કાલુપુરમાં ગરમીથી ભક્ત બેભાન

images

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને ઉત્સાહ વચ્ચે આગળ વધી રહી છે. બપોર બાદ ભગવાન જગન્નાથજીનો રથ કાલુપુર થઈને તેમના મોસાળ ગણાતા સરસપુર ખાતે પહોંચ્યો હતો. ભગવાનના આગમન સાથે સમગ્ર વિસ્તાર ‘જય જગન્નાથ’ના જયઘોષ અને પુષ્પવર્ષાથી ગુંજી ઉઠ્યો હતો. સરસપુરમાં પરંપરાગત મામેરાની તૈયારીઓ સરસપુરમાં દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીનું ભવ્ય મામેરું કરવામાં આવશે. … Read more

Child High Blood Pressure : શું બાળકોને પણ હાઈ બ્લડ પ્રેશર થઈ શકે? જાણો લક્ષણો, કારણો અને બચાવના ઉપાય

1784112759160 0l1mlrw2fnb

હાઈ બ્લડ પ્રેશર માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ બાળકોને પણ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકોમાં શરૂઆતમાં કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ લાંબા સમય સુધી અવગણના કરવામાં આવે તો હૃદય, કિડની અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે. બાળકોમાં કેમ વધી રહ્યો છે હાઈ બ્લડ પ્રેશર? નિષ્ણાતોના જણાવ્યા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.