Pakistan News: પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસે ફાયરિંગ, એક બાળકી સહિત ત્રણના મોત
પાકિસ્તાનના કરાચી શહેરમાં દેશની આઝાદીની ઉજવણી માટે તૈયારી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન અઝીઝાબાદ સહિત અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં એક 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે. અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટના ગોળીબારની ઘટના લિયાકતાબાદ, … Read more