લોડ થઈ રહ્યું છે...
--:--:--

Deepika Padukone: દીપિકા પાદુકોણે અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મ કરવાનો કર્યો ઇનકાર, જાણો શું છે કારણ

દીપિકા પાદુકોણ બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે અને તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે કારણ કે અભિનેત્રીએ આઠ કલાકની શિફ્ટની માગ કરી હતી. ત્યાર બાદ શિફ્ટમાં પ્રોબ્લેમ, નફાની વહેંચણી અને વધુ ફીની માંગણીઓ પૂર્ણ ન થવાને કારણે દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત અને પ્રભાસ અભિનીત ફિલ્મ સ્પિરિટ છોડી દીધી હતી. હવે એવી માહિતી સામે … Read more

Disha Vakani Asit Modi Rakhi Celebration: TMKOCમાં 8 વર્ષ બાદ દયાભાભીની વાપસી થશે?, ઘરે પહોંચી પ્રોડ્યૂસર અસિત મોદી પગે લાગ્યા

O4Tvn2Vluw83JA4TGT9dQHF6kyQhpTPVFAo06Taw

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે અસિત મોદી દયાબેનના ઘરે ગયા છે. દિશા ઉપરાંત તેનો પરિવાર પણ ત્યાં હાજર છે. આ દરમિયાન દિશા તેમને તિલક લગાવે છે, આરતી કરે છે. તેમના હાથ પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. આ દરમિયાન અસિત મોદી પણ ‘દયાભાભી’ને મીઠાઈ પણ ખવડાવે છે. … Read more

Indian Women Football Team: બે દાયકામાં પહેલી વાર ભારત અંડર-20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય થયું, AIFFએ કરી મોટા ઈનામની જાહેરાત

ભારતીય મહિલા અંડર 20 ફુટબોલ ટીમે 10 ઓગસ્ટના રોજ યાંગુનના થુવુન્ના સ્ટેડિયમમાં મહિલા એશિયા કપ 2026 ક્વોલિફાય ગ્રુપ-D ની ત્રીજી અને છેલ્લી મેચમાં મ્યાનમારની ટીમને 1-0થી હરાવી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ફુટબોલ ટીમે અંદાજે 2 દશક બાદ પહેલીવાર AFC અંડર-20 મહિલા એશિયા કપ ફુટબોલ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતીય મહિલા અંડર 20 … Read more

Violent incident in Kalol: કલોલના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભામાં મારામારી, જાણો શું છે મામલો

RRHo4ZcnkvleCkZ8hzeUfNDmlfqDAyZy1qtAqkm9

ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભા દરમિયાન માથાકૂટ થઈ હતી. આરોપીઓએ હુમલો કર્યો હતો. જેમાં સીતારામની આંખની નીચે છરીથી ઈજા પહોંચી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે 12થી લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સભામાં કેટલાક લોકો ધોકા લઈને આવતા … Read more

Delhi NCR stray dogs: દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડવા SCનો આદેશ, આશ્રય ગૃહો બનાવવામાં આવશે

દિલ્હી-NCRમાં કૂતરા કરડવાની વધતી જતી ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે સ્વતઃ નોંધ લીધી છે. કોર્ટે દિલ્હી સરકાર, MCD અને NDMCને તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને તાત્કાલિક પકડવાનું શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કૂતરાઓને પકડ્યા પછી, તેમનું પુનર્વસન કરવામાં આવશે. કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલે કોઈપણ પ્રકારની લાગણીઓને સ્થાન આપવામાં આવશે નહીં … Read more

Fatehpur Tomb: ઉત્તરપ્રદેશમાં ધાર્મિક સ્થાનને લઈને વધુ એક વિવાદ, તોડફોડ કરવામાં આવી

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદની કબરને લઈને હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો કબર તોડવા માટે ત્યાં પહોંચ્યા હતા અને તેમનો દાવો છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું. જોકે વહીવટીતંત્રે કબરની સુરક્ષા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ ભીડ સામે બધી વ્યવસ્થા અપૂરતી લાગે છે. … Read more

Toddler beaten In Day Care Noida: થપ્પડ મારી, બેલ્ટથી માર માર્યો, જમીન પર પછાડી… ડે કેરમાં 15 મહિનાની બાળકી સાથે ક્રૂરતા

tBOEqyRSXk4FsZk04qjylI4Nc9MBD6jDoZTDo5Mm

ઉત્તર પ્રદેશના નોઈડામાં 15 મહિનાની બાળકીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. અહીં, ડે કેર સેન્ટરમાં મેઇડએ બાળકીને થપ્પડ મારી અને જમીન પર પછાડી દીધી. મેઇડનું આ કૃત્ય ડે કેર સેન્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જેમાં તે બાળકીને ખોળામાં પકડીને બેઠી હતી અને તે બાળકીને મારતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, … Read more

Vadodara News: હયાત હોટલમાં શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાયાનો આરોપ

fytWGkcbVIbU71GhrX8zpAfMFT3n2qEGG3ZYGFoH

વડોદરાની પ્રખ્યાત હયાત હોટલ ખાતે એક પરિવાર સાથે આવેલા શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાતા વિવાદ ઊભો થયો હતો. ગ્રાહકે ઓર્ડર આપતી વખતે ચાર વખત હોટલ સ્ટાફને ખાસ કહી દીધું હતું કે અમને માત્ર વેજીટેરિયન જ જોઈએ અને સ્ટાફ તરફથી વારંવાર “હા” કહી ખાતરી આપવામાં આવી હતી. શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાતા વિવાદ પરંતુ ભોજન પિરસાતા જ … Read more

NVIDIA and AMD semiconductor: ટ્રમ્પે ચીન પાસે ચિપ એસ્કપોર્ટ પર 15% હિસ્સો માંગવાનું શરૂ કર્યું, આ બંને કંપનીઓ સંમત થઈ

v5SSa1IKroOweuMhRNqywr1sMsiwJkXIDFM6X589

જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા દેશો પર ટેરિફ બોમ્બ ફેંકી રહ્યા છે, ત્યારે તેમની નજર ચીનમાં વ્યવસાય કરતી અમેરિકન કંપનીઓ પર પણ છે. તેમનું લક્ષ્ય સેમિકન્ડક્ટર અને ચિપ કંપનીઓ છે. એસ્કપોર્ટ લાઇસન્સ મેળવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે NVIDIA અને AMD જેવા મોટા ચિપ ઉત્પાદકોને ચીનમાં તેમના વેચાણમાંથી ઉત્પન્ન થતી આવકમાં હિસ્સો લેવા કહ્યું હતું, જેના … Read more

Aaj Ka Mausam: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

Gujarat rain 1

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવા રાઉન્ડની શરુઆત થઈ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે 4 ઈંચ વરસાદ વલસાડ જીલ્લા નોંધાયો હતો. જયારે પારડીમાં 3.94 ઇંચ, ઉમરગામમાં 2.64 ઇંચ અને ધરમપુરમાં 0.75 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્ય 16 જીલ્લામાં માત્ર બે મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જયારે આજે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.