હરભજન સિંહનો 13 વર્ષ જૂનો રેકોર્ડ આખરે તૂટી ગયો
મેહદી હસને ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભજ્જીએ 2012ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 4 ઓવરના સ્પેલમાં 12 રન આપીને ચાર વિકેટ લીધી હતી, જેમાં બે મેડનનો પણ સમાવેશ થાય છે. જોકે, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ વાનિન્દુ હસરંગાના નામે નોંધાયેલો છે, જેણે 2021માં … Read more