Ahmedabad Food Safety : અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાની મોટી કાર્યવાહી! પાસ્તામાંથી મળ્યો પ્રતિબંધિત ડાઈનો કલર, 75 હજાર પેકેટ જપ્ત
અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં વેચાતા ‘બચ્ચો કા પાસ્તા’ નામના પાસ્તામાંથી પ્રતિબંધિત ઓઈલ સોલ્યુબલ ડાઈ મળી આવતા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અમન સેલ્સ એજન્સીને સીલ કરવામાં આવી છે, જ્યારે આશરે રૂ. 3.75 લાખની કિંમતના 75 હજાર શંકાસ્પદ પેકેટનું વેચાણ અટકાવવામાં આવ્યું છે. બાપુનગરની દુકાનમાંથી લેવાયા … Read more