લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.5000ની તેજી: પ્લેટીનમમાં વૃદ્ધિ

by

Thenewsdk

Updated: 16-06-2026, 07.15 AM

Follow us:

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.5000ની તેજી: પ્લેટીનમમાં વૃદ્ધિ


content image 81f99982 4a8c 4ae5 bff6 e71e68a94873મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. જોકે ઘરઆંગણે આજે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં ભાવ વૃદ્ધી તેટલા પ્રમાણમાં સિમિત રહી હોવાનું બજારના સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤