લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Cockroach Janta Party Parliament March : 2 કલાક બેસાડી, માત્ર 10 મિનિટ મુલાકાત! કેન્દ્રીય મંત્રી સાથે બેઠક બાદ CJP નેતાએ શું કહ્યું?

by

Thenewsdk

Updated: 20-07-2026, 08.13 PM

Follow us:

સંસદ માર્ચ દરમિયાન ભારે હોબાળા વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ સૌરવ દાસે જણાવ્યું કે સરકારે આગળ પણ ચર્ચા ચાલુ રાખવાની ખાતરી આપી છે.

2 કલાક રાહ, 10 મિનિટ બેઠક
સૌરવ દાસે સોશિયલ મીડિયા પર લખ્યું કે લગભગ બે કલાક રાહ જોયા બાદ તેમને જે.પી. નડ્ડા સાથે 10 મિનિટ મુલાકાત કરવાનો સમય મળ્યો હતો. આ દરમિયાન CJP દ્વારા પોતાની તમામ માંગણીઓ લેખિતમાં સોંપવામાં આવી હતી.

અટકાયતનો કર્યો આરોપ
સૌરવ દાસે દાવો કર્યો કે પોલીસે CJPના સ્થાપક અભિજિત દીપકેની અટકાયત કરી છે. તેમણે તમામ સાંસદોને વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવવાની અપીલ કરી અને આરોપ લગાવ્યો કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤