લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

જોન અબ્રાહમે કંગનાને ફ્રીમાં ફિલ્મ ટાઈટલ આપી દીધું | John Abraham gave Kangana a film title for free

by

Thenewsdk

Updated: 04-06-2026, 06.40 AM

Follow us:

જોન અબ્રાહમે કંગનાને ફ્રીમાં ફિલ્મ ટાઈટલ આપી દીધું | John Abraham gave Kangana a film title for free



photo 1780509605623

કંગનાએ જાહેરમાં સ્વીકાર્યું છે કે તેની આગામી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’ ટાઈટલ જોન અબ્રાહમે તેને  ફ્રીમાં આપ્યું છે. 

કંગનાએ  ટ્રેલર લોન્ચ વખતે જાહેરમાં જોન અબ્રાહમનો આભાર માન્યો હતો. કંગનાએ સ્વીકાર્યું હતું કે આજના જમાનામાં આવી ઉદારતા કોઈ દાખવે  નહિ. આ આ ટાઈટલ જોન પાસે પહેલેથી રજિસ્ટર્ડ હતું. મેં તેને આ ટાઈટલ માટે પ્રસ્તાવ મોકલ્યો ત્યારે તેણે એક પૈસો લીધા વિના મને ટાઈટલ આપી દઈ ખરી મિત્રતા નિભાવી છે. 

કંગનાએ આ પહેલાં ફિલ્મનું ટાઈટલ ‘નર્સીસ ઓફ કામા’ રાખ્યું હતું. મુંબઈમાં આતંકી હુમલા વખતે એક હોસ્પિટલના સ્ટાફે કેવી રીતે આતંકીઓનો સામનો કરી સંખ્યાબંધ દર્દીઓને બચાવ્યા હતા તેની સ્ટોરી પર આ ફિલ્મ બની છે. 

જોકે, આ જ ઘટનાક્રમ પર અગાઉ એક વેબ સીરિઝ પણ બની ચૂકી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤