લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

ફરી ફિલ્મોમાં કામ કરવા મીનાક્ષી શેષાદ્રી ભારત પરત આવી | Meenakshi Seshadri returns to India work in films again

by

Thenewsdk

Updated: 26-05-2026, 06.30 AM

Follow us:

ફરી ફિલ્મોમાં કામ કરવા મીનાક્ષી શેષાદ્રી ભારત પરત આવી | Meenakshi Seshadri returns to India work in films again



photo 1779730542842

– સોશિયલ મીડિયા  દ્વારા કામ માગ્યું

– ટૂંકા અને સપોર્ટિંગ એકટ્રેસ તરીકેના રોલ કરવા પણ મીનાક્ષી તૈયાર

મુંબઇ : એક સમયની લોકપ્રિય અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ફિલ્મો તથા ઓટીટીમાં કામ કરવા માટે ભારત પાછી આવી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું  હતું કે  હું ૩૦ વરસ પછી મારી કર્મભૂમિ એટલે કે મુંબઇ,ભારત અમેરિકાથી  પાછી ફરી છું.  હવે મને ફરી એકટિંગ કરવાની ઇચ્છા થઇ છે. હું લીડ,સપોર્ટિંગ અથવા તો ટૂંકા રોલ કરવા પણ  હું રાજી છું. ઓટીટી પ્રોજેક્ટ કરવાની પણ તેની ઈચ્છા છે. તેણે જોકે સ્પષ્ટતા કરી હતી કે પરિવારને સમય આપવા તે અમેરિકા અવરજવર કરતી રહેશે. 

ઉલ્લેખનીય છે કે મીનાક્ષી  ‘હિરો’ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે તેના સમયના તમામ ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું. ‘દામિની’ તેની સૌથી વખણાયેલી ફિલ્મ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤