લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રાજકુમાર હિરાણીની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે | Rajkumar Hirani’s series Pritam Pedro will be released next July

by

Thenewsdk

Updated: 20-05-2026, 06.45 AM

Follow us:

રાજકુમાર હિરાણીની સીરિઝ પ્રીતિમ પેડરો આગામી જુલાઈમાં રજૂ થશે | Rajkumar Hirani’s series Pritam Pedro will be released next July



photo 1779210650013

– રાજકુમાર હિરાણીનું ઓટીટી પર ડેબ્યૂ 

– સીરિઝમાં અર્શદ વારસી, વિક્રાંત મૈસી ઉપરાંત રાજકુમારનો પુત્ર વીર પણ દેખાશે

મુંબઇ : રાજકુમાર હિરાણી ની ડેબ્યૂ વેબ સીરિઝ ‘પ્રીતમ પેડરો’ આગામી જુલાઈમાં રજૂ થવાની છે. 

આ સીરીઝમાં અરશદ વારસી અને વિક્રાંત મૈસી સાઇબર પોલીસની ભૂમિકામાં જોવા મળે તેવી ચર્ચા છે. આ પ્રોજેક્ટમાં રાજકુમારહિરાણીનો પુત્ર વીર એકટિંગ ડેબ્યુ કરે તેવી ચર્ચા છે. 

જોકે, રાજકુમાર હિરાણીએ પોતાની આ વેબ સીરીઝની સ્ટારકાસ્ટની અધિકૃત ઘોષણા કરી નથી. 

રાજ કુમાર હિરાણીની દિગ્દર્શિત ‘ડંકી’ ફિલ્મ ૨૧ ડિસેમ્બર ૨૦૨૩માં  થઈ હતી. તેઓ હાલ દાદાસાહેબ ફાળકેની બાયોપિક પર કામ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાય છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤