લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car near MSU campus

by

Thenewsdk

Updated: 27-05-2026, 02.30 AM

Follow us:

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car near MSU campus



વડોદરાઃ યુનિ.કેમ્પસ નજીકથી પોલીસે એક બિનવારસી કારમાંથી દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો.

પ્રતાપગંજ વિસ્તારમાં વિક્રમ બાગ નજીક એક બિનવારસી કારને પોલીસે તપાસતાં અંદર  ભરેલા જુદાજુદા બોક્સમાંથી દારૃની કુલ રૃ.૪.૩૩ લાખની કિંમતની ૯૪૮ બોટલ મળી આવી હતી.

કોઇને શંકા ના જાય તે માટે ખેપિયાએ દારૃની પેટીઓ પર એખ મોટું કપડું ઢાંકી દીધું હતું.સયાજીગંજ પોલીસે આ અંગે ગુનો નોંધી કાર નંબર તેમજ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤