લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON Char Rasta Many vehicles burnt to ashes after gas cylinder catches fire

by

Thenewsdk

Updated: 20-05-2026, 08.44 PM

Follow us:

અમદાવાદ: ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં અનેક બાઈક બળીને ખાક | Ahmedabad News ISKCON Char Rasta Many vehicles burnt to ashes after gas cylinder catches fire



Ahmedabad News: અમદાવાદના જાણીતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ઈસ્કોન ચાર રસ્તા પાસે આજે એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ છે. એક ગેસના બાટલામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે તેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

આ દુર્ઘટનાને કારણે ઈસ્કોન ચાર રસ્તાની આસપાસ પાર્ક કરેલા અનેક વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં 4-5 બાઈક બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા અત્યારે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤