લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ | Copper wires stolen from factory in Sardar Estate Vadodara: Gang of thieves also took CCTV

by

Thenewsdk

Updated: 18-05-2026, 12.14 PM

Follow us:

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ | Copper wires stolen from factory in Sardar Estate Vadodara: Gang of thieves also took CCTV



Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ ભવન્સ પાર્ટી પ્લોટ પાસે તુલસી હાઈટસમાં રહેતા નિમેષભાઈ કુમારભાઈ કવા સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 15મી તારીખે 9:30 વાગે કંપની પર આવીને સામાન સરખો કરતો હતો ત્યારે જાણવા મળ્યું કે સ્ટોર રૂમમાં મૂકેલી કોપરની પાઇપો ગાયબ હતી. કંપનીના શોરૂમ પ્રોડક્શન તથા ફેબ્રિકેશન એરિયામાં તપાસ કરતા કોપરની પાઇપોના ટુકડા ગાયબ હતા. ચોર ટોળકી કંપનીમાં મારેલા પતરા સાથેની ગ્રીલ કાઢી અંદર ઘૂસી ચોરી કરી ગઈ હતી. ચોર ટોળકી પકડાવાના ડરે સીસીટીવી કેમેરા પણ ચોરી ગઈ હતી. 1.26 લાખની ચોરી કરનાર ટોળકી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤