લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be present at the prayer meeting of late Yogesh Patel

by

Thenewsdk

Updated: 06-06-2026, 11.57 PM

Follow us:

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be present at the prayer meeting of late Yogesh Patel



શહેરના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની સ્મૃતિમાં આવતીકાલે તા. ૭ જૂન, રવિવારના રોજ નવલખી મેદાન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે, જે સાંજે ૪ વાગ્યાથી ૭ વાગ્યા દરમિયાન યોજાશે. પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી સ્વ. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે.

આ ઉપરાંત, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, ધારાસભ્યો, આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પરિવારજનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી સ્વ. યોગેશ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤