લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar

by

Thenewsdk

Updated: 22-05-2026, 07.55 AM

Follow us:

ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar



કાલે
છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

મહત્તમ
તાપમાનમાં ૨.૩ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત

ભાવનગર – 
ઉનાળાના અંતિમ તબક્કામાં માવઠાંના વાદળો ઘેરાયા છે. શનિવારે
ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

શહેરમાં
આજે ગુરૃવારે મહત્તમ તાપમાન ૨.૩ ડિગ્રી ઘટીને ૩૭.૯ ડિગ્રીએ પહોંચી જતાં તેમજ ૨૪
કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે લોકોને આકરી ગરમીમાં રાહત મળી હતી. શહેરનું
મહત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી નીચું નોંધાયું હતું. હવામાન વિભાગના
પૂર્વાનુમાન મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે
નહીં. ભાવનગર જિલ્લામાં તા.૨૩-૫ને શનિવારે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી
મધ્યમ વરસાદ વરસાદની શક્યતાઓ દર્શાવાઈ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤