ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં મોટી મુશ્કેલી વચ્ચે જીત નોંધાવી છે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત રમતી કેપ વર્ડેની ટીમે આર્જેન્ટિનાને અંતિમ ક્ષણ સુધી જોરદાર પડકાર આપ્યો હતો. આખરે એક્સ્ટ્રા ટાઇમમાં થયેલા નિર્ણાયક ગોલના આધારે આર્જેન્ટિનાએ 3-2થી વિજય મેળવી રાઉન્ડ ઓફ 16માં સ્થાન બનાવ્યું. હવે આગામી નોકઆઉટ મુકાબલામાં આર્જેન્ટિનાનો સામનો ઇજિપ્ત સાથે થશે.
IPL 2026સ્પોર્ટ્સ
કેપ વર્ડે સામે આર્જેન્ટિનાની મહામહેનતે જીત! નોકઆઉટમાં મેચમાં જામશે જંગ




Leave a Comment