લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

કોકટેલ ટૂમાં ગીતની ઉઠાંતરીના આરોપ થતાં પ્રીતમ છંછેડાયો | Pritam gets trolled after being accused of plagiarizing a song in Cocktail 2

by

Thenewsdk

Updated: 22-05-2026, 06.45 AM

Follow us:

કોકટેલ ટૂમાં ગીતની ઉઠાંતરીના આરોપ થતાં પ્રીતમ છંછેડાયો | Pritam gets trolled after being accused of plagiarizing a song in Cocktail 2



photo 1779384153923

– આ બધા સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ છે

– ફિલ્મનું માશુકા ગીત 1993નાં એક ઈટાલિયન ગીતની ચોરી હોવાના આરોપો

મુંબઈ : ‘કોકેટલ ટુ’ ફિલ્મનું ‘માશૂકા’ ગીત ૧૯૯૩નાં એક ઈટાલિયન ગીતની કોપી છે તેવા આક્ષેપો થતાં સંગીતકાર પ્રીતમ નારાજ થયો છે. 

પ્રીતમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે મારું એક ગીત પણ રીલિઝ થાય કે તરત જ કેટલાક સ્વયંઘોષિત મ્યુઝિક ડિટેક્ટિવ્સ એક્ટિવ થઈ જાય છે. આ તબક્કે તો મારે આ લોકોને એટલું જ કહેવું છે કે તમે બધા મારી અનપેઈડ પીઆર ટીમ છો. 

સંખ્યાબંધ સોશિયલ મીડિયા પોસ્ટમાં બંને ગીતોની એક પછી એક ક્લિપ રજૂ કરી બંને વચ્ચે બેહદ  સામ્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

પ્રીતમના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ બે છાવણીમાં વહેંચાઈ ગયા હતા. 

કેટલાક લોકોએ પ્રીતમનો બચાવ પણ કર્યો હતો તો બીજા કેટલાકે કહ્યું હતું કે બોલીવુડ હંમશાં  કોપી  પેસ્ટમાં જ વ્યસ્ત રહે છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤