લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign liquor from Shankar Tekri area of ​​Jamnagar by police

by

Thenewsdk

Updated: 22-05-2026, 12.57 PM

Follow us:

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign liquor from Shankar Tekri area of ​​Jamnagar by police



Jamnagar Police : જામનગરમાં શંકર ટેકરી ખાતે મોમાઈ માતાના મંદિર પાસે હુશેની ચોક વિસ્તારમાં ગઈકાલે સાંજે સિટી સી. ડિવિઝન પોલિઝ દ્વારા દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી નાજીર ઉર્ફે નાજલો નુરમામદભાઈ ઘોઘા (ઉ.વ. 27), રહે. શંકર ટેકરી નવી નિશાળ પાછળ, હુશેની ચોક, જામનગરને પોતાના કબજામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની ચપલાં નંગ 38 કિંમત રૂ.11,400 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

 આ બનાવ અંગે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ) અને 116(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤