લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavnagar CT 2 division

by

Thenewsdk

Updated: 07-06-2026, 07.55 AM

Follow us:

ભાવનગર સીટી-2 ડિવિઝનમાં 27 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 27 lakhs caught in Bhavnagar CT 2 division



પીજીવીસીએલની
૩૨ ટીમ દ્વારા ચેકિંગ

ચાર
સબ ડિવિઝનના ૬૫ ગ્રાહકો સામે વીજતંત્રની કાર્યવાહી

ભાવનગર – 
પીજીવીસીએલના ભાવનગર સીટી-૨ સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ
હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬૫ કનેક્શનોમાં રૃ.૨૭.૭૧ લાખની વીજચોરી પકડાઈ છે.

પીજીવીસીએલ
ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ સબ ડિવિઝનના અકવાડા
, ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝનમાં વીજતંત્રની ૩૨ ટીમો દ્વારા આજે વહેલી
સવારથી વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત પીજીવીસીએલની ટીમોએ ૩૪૨
રહેણાંકી
, ૧૪ વાણિજ્ય અને ૭ ખેતીવાડી મળી કુલ ૩૬૩ વીજ
કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જે પૈકી ૬૨ રહેણાંકી
,
વાણિજ્ય અને ૧ ખેતીવાડી મળી કુલ ૬૫ કનેક્શનોમાંથી કુલ રૃ.૨૭.૭૧ લાખની વીજચોરી
પકડાતા વીજતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤