લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks wife over suspicion after she goes to buy vegetables

by

Thenewsdk

Updated: 14-06-2026, 02.42 PM

Follow us:

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks wife over suspicion after she goes to buy vegetables



જામનગરમાં એક પતિ એ પોતાના પત્ની ઉપર શંકા કુશંકા રાખીને પાવડા વડે હુમલો કર્યો હતો અને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પત્ની એ પોતા ના પતિ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના યાદવ નગર વિસ્તારમાં રહેતા પૂજાબેન દિનેશભાઈ કાળુ (32) ગઈકાલે સાંજે શાકભાજી લેવા ગયા હતા. અને ઘરે પરત ફરતા તેના પતિ એ તેણી ઉપર શંકા કુશંકા રાખીને ગાળો કાઢી હતી અને પાવડા વડે આડેધડ  હુમલો કર્યો હતો. જેમાં પૂજાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા. જ્યાં માથામાં સાત ટાંકા લેવા માં આવ્યા . તથા હાથમાં ફ્રેક્ચર નહીં ઈજા થઈ હતી ઉપરાંત પગ અને ખભા માં પણ ઇજાઓ પહોંચી હતી.

આ બનાવ અંગે પૂજાબેને પોતા ના પતિ દિનેશ રામજી કાળુ સામે પોતાને ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધયો હતો. આ બનાવવા ની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એમ  ઝાલા ચલાવી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤