લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

મોંઘવારીનો માર, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટના ભાવ વધવાની તૈયારી | Inflation hit soap detergent biscuit prices set to rise

by

Thenewsdk

Updated: 19-06-2026, 07.00 AM

Follow us:

મોંઘવારીનો માર, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટના ભાવ વધવાની તૈયારી | Inflation hit soap detergent biscuit prices set to rise



photo 1781798497234

અમદાવાદ : ક્રૂડ ઓઇલ ફુગાવો, પેકેજિંગ મટિરિયલ્સ અને ઇંધણના ખર્ચમાં વધારા વચ્ચે, સાબુ, ડિટર્જન્ટ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને પીણાંના ભાવ વધી શકે છે. દેશની મુખ્ય એફએમસીજી કંપનીઓ વધતા ખર્ચને કારણે નફાકારકતા પરના દબાણને ઘટાડવા માટે તબક્કાવાર ભાવ વધારવાની તૈયારી કરી રહી છે.

એફએમસીજી કંપનીના સુત્રોએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે તેઓએ પહેલાથી જ ભાવમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે અને જો ખર્ચનું દબાણ ચાલુ રહે તો તે વધુ વધી શકે છે. કંપનીઓનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને અસર કરી છે, જેના કારણે કાચા માલ, લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચમાં વધારો થયો છે. નબળા રૂપિયાએ પણ દબાણમાં વધારો કર્યો છે. આ અસર ખાદ્ય ઉત્પાદનો, વ્યક્તિગત સંભાળ, પીણાં અને ઘરગથ્થુ ઉપકરણો સહિત અનેક ક્ષેત્રોમાં અનુભવાઈ રહી છે.

કંપનીઓ નફાકારકતા જાળવવા માટે પેકેજ્ડ ઉત્પાદનોમાં ભાવમાં વધારો અને વોલ્યુમમાં ઘટાડો જેવી વ્યૂહરચના અપનાવી રહી છે. જોકે, વેચાણ પર અસર ઓછી કરવા માટે રૂા. ૫, રૂા ૧૦ અને રૂા. ૧૫ ના નાના પેક કદ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤