લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar shekhpat village house fire short circuit fire brigade

by

Thenewsdk

Updated: 22-06-2026, 11.56 AM

Follow us:

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar shekhpat village house fire short circuit fire brigade



Jamnagar Fire : જામનગર રાજકોટ ધોરી માર્ગ પર શેખપાટ ગામના પાટીયા પાસે આવેલા રાજેશ લવજીભાઈ નકુમના રહેણાક મકાનના ગઈકાલે રાત્રિના બે વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને ગાદલા ગોદડાં શેટ્ટી, ટેબલ વગેરે સળગવા લાગ્યા હતા. 

આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી વધુ નુકસાની થતી અટકી હતી. સમગ્ર બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤