Daisy Shah On Salman Khan: સલમાન ખાન એક્ટ્રેસને સેટ પર કેવી ડ્રેસમાં જોવા માંગે છે? ડેઝી શાહે જણાવ્યું
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેની સાથે કામ કરતી મહિલાઓને ખૂબ જ યોગ્ય રીતે પોશાક પહેરેલી જોવા માંગે છે. અભિનેતા તેમના પ્રત્યે પણ ખૂબ સ્ટ્રિક્ટ છે. સલમાન એ વાત પર સ્ટ્રિક્ટ છે કે તેની સાથે કામ કરતી મહિલાઓએ સલામતીના કારણોસર ખૂબ ઊંડા ગળાના કે ટૂંકા કપડાં ન પહેરવા જોઈએ. મહિલાઓને સુરક્ષિત રાખે છે સલમાન … Read more