લોડ થઈ રહ્યું છે...
--:--:--

Censor Board to court: કુલીની સફળતા વચ્ચે નિર્માતાઓ કોર્ટ પહોંચ્યા, ફિલ્મના પ્રમાણપત્ર સાથે સંબંધિત છે મામલો

Censor Board to court

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી આજકાલ સિનેમા પ્રેમીઓમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કલેક્શન કરી રહી છે. ફિલ્મને CBFC દ્વારા A સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જેના કારણે બાળકો આ ફિલ્મ જોઈ શકતા નથી. આ કિસ્સામાં, ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે હવે મદ્રાસ હાઈકોર્ટમાં સેન્સર બોર્ડના સર્ટિફિકેટને પડકાર્યો છે. કુલી ફિલ્મની જબરદસ્ત સફળતા … Read more

Aurobindo pharma acquisition: ભારતની ફાર્માસ્યુટિકલ કંપની દવા સેક્ટરમાં મોટી ડીલ કરી શકે છે

Aurobindo pharma acquisition

ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઓરોબિંદો ફાર્મા ચેક રિપબ્લિકની જેનેરિક દવા બનાવતી કંપની Zentiva ખરીદવાની રેસમાં આગળ છે. આ ડીલ 5થી 5.5 બિલિયન ડોલર (લગભગ 43,500થી 47,900 કરોડ રૂપિયા)માં થઈ શકે છે. જો અરબિંદો ફાર્મા આ ડીલ કરવામાં સફળ થાય છે તો તે ભારતમાં કોઈપણ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા કરવામાં આવેલ સૌથી મોટું સંપાદન હશે. ઓરોબિંદો ફાર્માની યુએસ … Read more

Online Gaming Bill 2025: શું છે ઓનલાઈન ગેમિંગ બિલ? કઈ ગેમ્સ પર પ્રતિબંધ લાગવાનું છે જોખમ?

Online Gaming Bill 2025

ભારતમાં ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે, પરંતુ હવે તેના માર્ગમાં એક મોટો બ્રેકર આવ્યો છે. સરકાર દ્વારા આ બ્રેકર લાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ઉદ્યોગ સાથે સંકળાયેલી 2 લાખ નોકરીઓ જોખમમાં છે. આ મામલો ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી સંબંધિત બિલ સાથે જોડાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ … Read more

iPhone 17 in India: ટ્રમ્પ Appleને ભારતથી દૂર ન કરી શક્યા, ટેરિફની ધમકી પણ બિનઅસરકારક, કંપની ભારતમાં iPhone 17 ના બધા મોડેલ બનાવશે

iPhone 17 in India

ટ્રમ્પે ભારત સામે અત્યાર સુધીનો સૌથી વધુ ટેરિફ લાદ્યો છે. તેમણે Appleને ચેતવણી પણ આપી હતી કે જો તે ભારતમાં iPhoneનું પ્રોડક્શન કરશે તો તેણે વધુ ડ્યુટી ચૂકવવી પડશે. આમ છતાં, Apple આવતા મહિનાથી ભારતમાં iPhone 17, iPhone 17 pro, iPhone 17 pro max અને iPhone 17 airનું પ્રોડક્શન શરૂ કરશે. Apple ચીન પરની તેની … Read more

Big B’s bungalow in water: મુંબઈમાં ધોધમાર વરસાદથી’બિગ બી’ના બંગલામાં ચારેકોર પાણી જ પાણી

Big Bs bungalow in water

મુંબઈનો વરસાદ ફરી એકવાર આફત બની ગયો છે. રસ્તાઓથી લઈને ઘરો સુધી બધે પાણી જ પાણી દેખાય છે. પરિણામે સામાન્ય લોકોથી માંડી આ વખતે બોલિવૂડ સ્ટાર્સ પણ તેનાથી બાકાત નથી. અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલા ‘પ્રતીક્ષા’ પણ પાણીમાં ડૂબી ગયો છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે … Read more

Asia Cup 2025: એશિયા કપ 2025 માટે પસંદ કરેલી ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓએ એક વર્ષથી કોઈ T20I રમી નથી

Asia Cup 2025 1

એશિયા કપ T20 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે શુભમન ગિલ વાઇસ-કેપ્ટન રહેશે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે UAE સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. તે જ સમયે, ટીમ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે મેચ રમવાની છે. જોકે, પસંદગીકારોની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. … Read more

Rajkot News: દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

Rajkot News

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. આ રીતે કર્યો હુમલો હતો પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો … Read more

Ahmedabad News: શાળામાં હત્યા, મામલો બિચક્યો, કોમી સ્વરૂપ ધારણ કર્યું, તંગદિલી વ્યાપી ગઈ, પોલીસ ખડેપગે

Ahmedabad News 1

અમદાવાદ શહેરમાં કોમી રમખાણ, કોમવાદ, કોમી ભેદભાવ હજુ જાણે કે સપાટી પર જ હોય તેમ શહેરના ખોખર વિસ્તારમાં એક શાળામાં લઘુમતી સમુદાયના ઘોરણ 8 ના એક વિદ્યાર્થી દ્વારા ધક્કામુક્કીના સામાન્ય બનાવમાં બહુમતી સમુદાયના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરીને મોત નિપજાવતા મામલો એવો બિચકી ગયો છે કે બંને સમુદાયો સામસામે આવી ગયા છે. આ ઉપરાંત … Read more

વિજય વર્મા, અભિષેક બેનર્જીથી લઈને આશિષ વર્મા સુધી: સહાયક ભૂમિકાઓમાંથી મુખ્ય ભૂમિકા સુધીનો સફર

IMG 20250820 WA0000

છેલ્લાં થોડાં વર્ષોમાં બોલીવૂડમાં એક ખાસ ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં સહાયક ભૂમિકાઓ ભજવનારા કલાકારો હવે મુખ્ય પાત્રોમાં જોવા મળી રહ્યા છે. તેઓ માત્ર આખી ફિલ્મ કે શો પોતાના ખભે ઉઠાવી રહ્યાં છે એવું જ નહીં, પણ અજાણી અને બહાદુર પસંદગીઓ દ્વારા બોલીવૂડની રીઢ તરીકે પણ ઉભર્યા છે. ચાલો, એક નજર કરીએ એવા ૬ મુખ્ય … Read more

Delhi CM : દિલ્હીના સીએમ રેખા ગુપ્તાને લોક દરબારમાં 35 વર્ષીય વ્યક્તિએ લાફો માર્યો, ભાજપ લાલઘૂમ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે (20 ઓગસ્ટ) સવારે પોતાની કેમ્પ ઓફિસમાં લોક દરબાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક શખસે તેમના પર હુમલો કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, આરોપી બૂમો પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને લાફો ઝીંકી દીધો અને ગાળો ભાંડવા લાગ્યો. ત્યારબાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. હુમલાખોરની ધરપકડ જોકે, બાદમાં પોલીસે તરત જ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.