લોડ થઈ રહ્યું છે...
--:--:--

PM Awas Yojna scheme scam: PM આવાસ યોજનામાં 1,08,00,00,000 રૂપિયાનું મોટું કૌભાંડ?

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારોને ઘર બનાવવા માટે ત્રણ હપ્તામાં 1.20 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ પ્રથમ હપ્તો આપ્યા પછી, એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે વિવિધ ગામોમાં રહેતા 9,000 થી વધુ લોકો પહેલાથી જ ઘર બનાવી ચૂક્યા છે. આમાંથી કેટલાક ઘરો બે માળના છે. આ … Read more

Dwarka: દેવભૂમિ દ્વારકામાં બે કલાકમાં 5 ઇંચ વરસાદ ત્રાટક્યો, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જળવાયો રહ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા દ્વારકા નગરીના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા હતા. તીવ્ર પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. … Read more

Thama Teaser Released: રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘થામા’નું ટીઝર રિલીઝ

Thama Teaser Released

આયુષ્યમાન ખુરાના અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ ‘ધ વર્લ્ડ ઓફ થામા’નું ટીઝર રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મમાં પહેલીવાર એકસાથે કેમેસ્ટ્રી જોવા મળશે. ‘સો સાલ ક્યા, એક પલ ભી નહીં’ ટીઝરની શરૂઆતમાં જંગલ અને લાલ રંગથી રંગાયેલા બેકગ્રાઉન્ડ સાથે આયુષ્યમાનનો અવાજ સંભળાય છે, જે કહે છે-‘રેહ પાઓગી મેરે બીના, સો સાલ તક?’ જેના જવાબમાં રશ્મિકાનો … Read more

National Potato Day : બટાકા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જાણો શું છે પોટેટો ડાયટ

દર વર્ષે 19 ઓગસ્ટના રોજ નેશનલ પોટેટો ડે ઉજવવામાં આવે છે. આ દિવસ બટાકાના મહત્વને ઓળખવા અને તેના ઉપયોગો અને ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. બટાકા ભારતમાં ખાવામાં આવતી સૌથી લોકપ્રિય શાકભાજી છે. પરંતુ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે બટાકા ઝડપથી વજન વધારે છે, કારણ કે તેમાં કેલરી ખૂબ વધારે હોય છે. … Read more

Crime fighting AI: AI હવે પોલીસ માટે સહાયક, ગુનેગારોને પકડવા આ દેશ વિકસાવશે અદ્યતન પ્રોજેક્ટ

e4g8Zjp6qyqTG26DhYH7OLnAoAQjC1jjqv3l19QX

વિગતવાર વાસ્તવિક સમયના અને ઇન્ટરેક્ટિવ ક્રાઈમ મેપના વિકાસની પણ જાહેરાત કરી છે. આ બાબતથી પરિચિત અધિકારીઓ કહે છે કે AI– સંચાલિત સિસ્ટમ ક્રાઈમ થાય તે પહેલાં જ “ક્રાઈમ ક્યાં થવાની શક્યતા છે તે આગાહી” કરી શકશે. આ પ્રોજેક્ટ નાના બનાવોને ગંભીર જોખમોમાં ફેરવાય તે પહેલાં અટકાવવા માટે અદ્યતન ડેટા વિશ્લેષણ અને ઇન્ટરેક્ટિવ મેપિંગને એકસાથે લાવશે. … Read more

GST Reforms : વીમા અને દવાઓ સહિત ખાદ્ય ચીજો પર 0 ટકા GST, ટીવી અને ફ્રિજ થશે સસ્તા, જાણો કઈ વસ્તુઓના ભાવ ઘટશે

RZcVBe2Z7ag6rejCg7cm5m53zRmEzdgUGNHZXMUp

સામાન્ય માણસને મોટી રાહત મળશે. GSTના બે સ્લેબને કારણે, જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ, દવાઓ, ટૂથબ્રશ અને વાળના તેલ પર શૂન્ય કર લાગી શકે છે. નાની કાર, એસી, ટીવી અને ફ્રિજ પરના કર દર ઘટાડી શકાય છે. જોકે, તમાકુ અને સિગારેટ મોંઘા થશે. પ્રસ્તાવિત GST 2.0 માળખા હેઠળ, સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના … Read more

Asaram Case: હાઇકોર્ટે આસારામના ચોથીવાર હંગામી જામીન લંબાવ્યા, 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

Asaram Case

સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. કોર્ટે આસારામને 03 સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે, જેની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. નોંધનીય છે કે, આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી. આ ઉપરાંત રાજસ્થાન હાઈકોર્ટે 29મી ઓગસ્ટ સુધી આસારામના હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ સોમવારે (18 ઓગસ્ટ) અમદાવાદની સિવિલ … Read more

બૉલીવુડથી સાઉથ સુધી મૃણાલ ઠાકુરનું શાનદાર શાસન

IMG 20250819 WA0022

એવા સમયે જ્યારે ‘પેન-ઇન્ડિયા’ શબ્દ માત્ર માર્કેટિંગનું સાધન બની ગયો છે, મૃણાલ ઠાકુરે તેને એક અલગ અંદાજમાં સાબિત કર્યું છે. સાઉથ ઇન્ડસ્ટ્રી અને બૉલીવુડ બંનેમાં તેમના કાર્યને જોતા એવું કહેવાં ખોટું નહીં હોય કે તેમણે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. ‘સીતારામમ’, ‘હાય નન્ના’, ‘જર્સી’, ‘લવ સોનિયા’, ‘સુપર 30’, ‘ધ ફેમિલી સ્ટાર’ જેવી ફિલ્મો દ્વારા … Read more

BCCI change Rules: પંત-વોક્સની ઈજા બાદ BCCIએ ડોમેસ્ટિક ક્રિકેટના નિયમોમાં ફેરફાર કર્યા

MJu4tBqww7bjTDhRQl0eQFMwwwi3yZPUegfSQjkY

ટીમ ઈન્ડિયા તાજેતરમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરી છે જેમાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. એન્ડરસન-તેંડુલકર ટેસ્ટ સિરીઝમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે મેચમાં વિકેટકીપિંગ નહોતો કરી શક્યો. આ પછી ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પરિણામે તે પણ … Read more

‘3 ઇડિયટ્સ’ ના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

J8HekyD0yCY5YjH2Aed5zasQzQo7HFXTAW53rZed 1

એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમને 18 ઓગસ્ટના રોજ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અભિનેતા ઉંમર સંબંધિત રોગોથી પીડાતા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અચ્યુત પોતદાર હવે નથી રહ્યા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.