Asia Cup 2025 : કુલદીપ-વરુણ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા માટે ઘાતક કોમ્બિનેશન બનશે, જાણો કારણ
તાજેતરમાં પૂર્ણ થયેલા ઈંગ્લેન્ડ પ્રવાસમાં કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું ન હતું. આવી સ્થિતિમાં, કુલદીપ યાદવને આશા હશે કે તેમને એશિયા કપ 2025 માટે ટીમમાં સામેલ કરવામાં આવશે. 30 વર્ષીય કુલદીપ યાદવ છેલ્લે 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન T20 ફોર્મેટમાં રમતા જોવા મળ્યો હતો. જ્યાં તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી હતી. તે … Read more