લોડ થઈ રહ્યું છે...
--:--:--

Indian Railways : ભારતીય રેલવે દ્વારા એક મોટી સિદ્ધિ… પહેલીવાર ટ્રેક વચ્ચે સોલાર પેનલ લગાવવામાં આવ્યા

Indian Railways

ભારતીય રેલ્વે મુસાફરોની સલામતી અને સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ, તે વીજળી બચાવવા અને પર્યાવરણના રક્ષણ માટે નવી પદ્ધતિઓ પણ અપનાવી રહ્યું છે. આ ક્રમમાં, રેલ્વેએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રેલ્વે મંત્રાલય દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપતાં કહેવામાં આવ્યું છે કે બનારસ લોકોમોટિવ વર્ક્સે રેલ્વે ટ્રેક … Read more

Mumbai Heavy Rainfall Alert: મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, ચેતવણી વચ્ચે શાળાઓ અને કોલેજો બંધ

Mumbai Heavy Rainfall Alert

સોમવારે મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા અન્ય જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે રાયગઢ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર અને પુણે માટે રેડ એલર્ટ … Read more

Navsari Tora Tora Ride Collapsed: નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં રાઈડ તૂટી પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ

Navsari Tora Tora Ride Collapsed

શ્રાવણ મહિનામાં અલગ અલગ જિલ્લાઓમાં મેળો ભરાતો હોય છે. નવસારીના બીલીમોરામાં સોમનાથ મેળો ભરાયો હતો. મેળાની તેમજ રાઈડની મજા માણવા અનેક લોકો મેળામાં આવતા હોય છે. બીલીમોરામાં ભરાયેલ મેળામાં અચાનક એક રાઈડ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. આ બાબતની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી … Read more

Ahmedabad 31 PI Transfer: અમદાવાદ શહેરના 31 PIની આંતરિક બદલી, પોલીસ કમિશનરનો મોટો નિર્ણય

Ahmedabad 31 PI Transfer

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે મોટો નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર દ્વારા શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ આંતરિક બદલીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પી.આઇ. ની નિમણૂક કરવામાં આવી છે. શહેરના પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો ઉલ્લેખનીય છે … Read more

Road in Sehore: રસ્તો એટલો ખરાબ હતો કે આખો ટ્રક પલટી ગયો, જાણો ક્યાં થયું

Road in Sehore

ભાવનગરના સિહોરમાં નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વોર્ડ નંબર પાંચના માધવનગર વિસ્તારમાં વરસાદના પાણીથી રસ્તા પર અતિશય કિચડ થઈ ગયું છે અને રસ્તો લપસણો બનતા એક ડમ્પર પલટી મારી ગયું હતું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની ખબર નથી મળી. લાંબા સમયથી રોડ રસ્તાની ખરાબ હાલત સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ … Read more

The Bengal Files: બંગાળ ફાઇલ્સ વિવાદમાં ફસાઈ, અભિનેતા સાસ્વત ચેટર્જીએ પોતાનું નામ પાછું ખેંચ્યું

બંગાળી અભિનેતા શાશ્વત ચેટર્જીએ વિવેક અગ્નિહોત્રીની ‘ધ બંગાળ ફાઇલ્સ’થી પોતાને દૂર રાખ્યા છે. તેમણે આનું કારણ આપતા કહ્યું કે તેઓ ઇતિહાસકાર નથી, પરંતુ ફક્ત એક અભિનેતા છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોઈપણ વાર્તાની રાજકીય શુદ્ધતા ચકાસી શકતા નથી અને તેમને એ પણ ખબર નથી કે ફિલ્મનું નામ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ થી બદલીને ‘ધ … Read more

New Delhi : દિલ્હીની શાળામાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસતંત્ર દોડતું થયું

Bomb blast threat DPS dwarka school police search operation

છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની શાળા અને કોલેજોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીની ઘટનાઓ બની છે. આજે સોમવારે ફરી એકવાર દિલ્હીની શૈક્ષણિક સંસ્થાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. દ્વારકા વિસ્તારની બે શાળા અને એક કોલેજને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ત્રણેય સંસ્થાની ઈમારતો ખાલી કરવામાં અવી છે, પોલીસની ટીમો જગ્યાએ પહોંચી ગઈ છે અને … Read more

India Squad For Asia Cup 2025: ગિલ-સિરાજ આઉટ, જયસ્વાલ બેકઅપ ઓપનર… એશિયા કપ માટે પસંદગીકારો લઈ શકે છે બોલ્ડ નિર્ણયો

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પર ક્રિકેટ ચાહકોની નજર છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 19 ઓગસ્ટ (મંગળવાર) ના રોજ થવાની છે. ભારતીય પસંદગીકારો મુંબઈમાં મળશે, ત્યારબાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ પસંદગી સમિતિની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. ગિલની પસંદગી પર પ્રશ્નચિન્હ એશિયા કપ માટે … Read more

Chhattisgarh IED Blast: છત્તીસગઢના બીજાપુરમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હતી, જેના કારણે આ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ વિશે માહિતી આપતા એક … Read more

Vrindavan : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?

IMG 20250815 122958

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન પહોંચ્યાં હતા. આ દરમિયાન પ્રેમાનંદજી મહારાજે દંપનીએ સુખ પ્રાપ્તીનો સંદેશ આપ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ સનાતન સંત પ્રેમાનંદજી મહારાજ પાસે દુઃખોને દૂર કરવા માટે ઉપાય માંગ્યો હતો. ત્યારે પ્રેમાનંદજીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને રાધાનું નામ જપ કરવા માટે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.