લોડ થઈ રહ્યું છે...
--:--:--

Independence day: લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો

how Indian Army tracked Pakistan terrorist camps NTRO gave important inputs 1 1536x925 1

આજે ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 12મી વખત પોતાનું ભાષણ આપ્યું છે. 12મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપીને ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ પર સતત 12મી વખત ભાષણ આપનારા પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે. લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાના રેકોર્ડની વાત કરવામાં આવે … Read more

Jammu Kashmirના કિસ્તાવડમાં સીઆરપીએફના બે જવાન સહિત 46 લોકોના મોત, અનેક લોકો ગુમ

Jammu Kashmir Kishtavad 46 people including two 1536x925 1

જમ્મુ કાશ્મીરના કિસ્તાવડમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 46 લોકોના મોત થયા છે. જયારે 120 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમજ હજુ પણ 250 થી વધુ લોકો ગુમ થયા છે. વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી 167 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જોકે, ખરાબ હવામાનને લીધે રાહત … Read more

Kapil Sharma cafe: કોમેડી ‘કિંગ’ કપિલ શર્માના કાફે પર હુમલાના કેસમાં હવે ઇન્ટરપોલની એન્ટ્રી

Kapil Sharma cafe

કોમેડી કિંગ કપિલ શર્માના કાફે પર હુમલાના કેસમાં હવે ઇન્ટરપોલની એન્ટ્રી થઈ છે. વાસ્તવમાં સુરક્ષા એજન્સીએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન અમેરિકામાં આ કેસની તપાસ કરતી વખતે એફબીઆઈ એ રણદીપ મલિકની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ … Read more

New Meta AI Feature: WhatsApp AI યુઝર્સનું વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારશે

New Meta AI Feature

વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેને રાઇટિંગ હેલ્પ ફીચર કહેવામાં આવી રહ્યું છે. યુઝરના મેસેજની ગુણવત્તા સુધારવા માટેનું આ ટૂલ છે. આ ટૂલની મદદથી યુઝર તેના મેસેજને વધુ સારી રીતે કેવી રીતે કહી શકે એ સૂચવવામાં આવશે. તેમ જ વ્યાકરણ, ટાઇપિંગ મિસ્ટેક અને કહેવાનો અંદાજ સુધારવા માટે પણ મદદ કરશે. આ … Read more

UPI p2p transaction : UPI નિયમો બદલાવા જઈ રહ્યા છે, NPCI એ એક મોટું પગલું ભર્યું! આ વ્યવહાર હવે નહીં થાય…

UPI p2p transaction

હવે UPI સંબંધિત એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેની અસર ઘણા ગ્રાહકો પર પડશે. જો તમે વારંવાર ઓનલાઈન પેમેન્ટ માટે Phonepe, Google Pay અને Paytm નો ઉપયોગ કરો છો, તો તમારે UPI પેમેન્ટ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના નવા નિયમો જાણવું જોઈએ. એવા સમાચાર છે કે NPCI સૌથી વધુ … Read more

Ginger For Hair Growth : વાળના વિકાસ માટે આદુ કેટલું ફાયદાકારક છે? જાણો શું કહે છે સંશોધન

Ginger For Hair Growth

વાળના સ્વાસ્થ્યને જાળવવા માટે લોકો ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અજમાવે છે. પરંતુ જરૂરી નથી કે દરેક ઉપાય અસરકારક સાબિત થાય. વાળ પર કંઈપણ લગાવવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જેના કારણે વાળ ખરવા, ફંગલ ઇન્ફેક્શન અને વાળ નબળા પડવા જેવી સમસ્યાઓ થાય છે. તેથી, જ્યારે પણ તમે કોઈપણ ઘરેલું ઉપાય અજમાવો છો, ત્યારે … Read more

War 2 Junior NTR fan madness: જુનિયર NTRના કટ્ટર ચાહક! ઘેલછાની બધી હદો પાર કરી

War 2 Junior NTR fan madness

14 ઓગસ્ટ આવી ગઈ છે અને આ સાથે જ ઋતિક રોશન અને જુનિયર NTR ની ફિલ્મ વોર 2 પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આખરે, YRF સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. જુનિયર NTR એ પણ વોર 2 દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. … Read more

WI Vs PAK Match: પાકિસ્તાન સામે સૌથી મોટી વન-ડે જીત નોંધાવી, વેસ્ટ ઇન્ડીઝે 34 વર્ષના દુકાળનો અંત લાવ્યો

WI Vs PAK Match

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમે ત્રીજા અને અંતિમ વન-ડે મેચમાં પાકિસ્તાનને 202 રનના મોટા માર્જિનથી હરાવી ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે કેરેબિયન ટીમે ઇતિહાસ રચી દીધો છે. હોપ અને જેડેન સીલ્સ જીતના હિરો શાઈ હોપના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝે 34 વર્ષ પછી પાકિસ્તાન સામે વન- શ્રેણી જીતી હતી. વેસ્ટ ઈન્ડિઝે છેલ્લી … Read more

Ahmedabad News: શું એમ્બ્યુલન્સને ટ્રાફિકના નિયમો ન નડે? શું તે કાયદાથી ઉપર છે?

Ahmedabad News

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટેના નિયમો જો કોઈ સામાન્ય વાહનચાલક ભંગ કરે તો ફરજ પરના ટ્રાફિક પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. વીડિયોમાં દેખાય છે તેમ અંધજનમંડળ ચાર રસ્તા પાસે એક એમ્બ્યુલન્સ ચાર રસ્તા પર ઝિબ્રા ક્રોસિંગના પટ્ટાની બરાબર ઉપર ઊભી છે. અર્થાત તેણે નિયમનો ભંગ કર્યો છે. કેમ કે જે રસ્તો રાહદારીઓ માટે … Read more

Supreme Court : ‘ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામ જાહેર કરો’, બિહારમાં SIR વિવાદ વચ્ચે SCનો નિર્દેશ

Supreme Court Order Election Commission

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને બિહારના મતદારોની યાદીમાંથી ગુમ 65 લાખ લોકોના નામની યાદી 19 ઓગસ્ટ સુધી રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ 22 ઓગસ્ટ સુધી આ આદેશનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે મૃત, સ્થળાંતર કરી ચૂકેલા મતદારોની યાદી રજૂ કરવા સહમતિ દર્શાવી હતી. આગામી સુનાવણી 23 ઓગસ્ટના રોજ થશે. બેન્ચે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.