લોડ થઈ રહ્યું છે...
--:--:--

Morbi Accident: મોરબીમાં ટ્રિપલ અકસ્માતથી સનસનાટી, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર

Morbi Accident

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ આગ લાગી હતી, જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર … Read more

Grok now get spicy mode: X પૈસા માટે કંઈ પણ કરશે…? Grokનું સ્પાઈસી મોડ ફીચર સેક્સટોર્શન માટે એક નવું હથિયાર બની શકે છે

Grok now get spicy mode

એલોન મસ્કની AI કંપનીના એક ફીચરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે આનાથી દેશમાં એડલ્ટ કન્ટેન્ટ વધશે અને સેક્સટોર્શન જેવા ગુનાઓ પણ વધશે. xAI ની આ ફીચર ફક્ત એક જ ફોટો સાથે કોઈપણ વ્યક્તિનો અશ્લીલ ફોટો બનાવશે. Grok AI પર આ ફીચરનું નામ Spicy Mode છે, જેણે આવતાની સાથે … Read more

Honey Singh Controversy: પંજાબી સિંગર યો યો હની સિંહ અને કરણ ઔજલા સામે કાર્યવાહીની માંગ, જાણો શું છે કારણ

Honey Singh Controversy

ફેમસ પંજાબી સિંગર હની સિંહ અને કરણ ઔજલા મુશ્કેલીમાં મુકાયા છે. યો યો હની સિંહ અને કરણ ઔજલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ બંન્ને કલાકારોના ગીત પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે અને પંજાબ રાજ્ય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી છે. છેલ્લા ઘણા દિવસોથી કરણ ઔજલાના ગીત ‘MF ગબરુ’ પર વિવાદ … Read more

ગાંધીનગર: સુઘડ કેનાલમાં નહાવા પડતા ત્રણ શ્રમિકો ડૂબ્યા, એક શ્રમિકને બચાવી લેવાયો

RWLqeAAYlHBkkAbv6LXSEOQbZClJUQF0G8ypGgKM

workers drowned in the Sughad river: ગાંધીનગરમાં આજે ગુરૂવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં સુઘડ કેનાલમાં ત્રણ શ્રમિકો નહાવા પડ્યા હતા. જેમાંથી એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે બેની શોધખોળ હાલ ચાલી રહી છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું મળતી માહિતી પ્રમાણે મોટેરાથી આવેલા ત્રણ શ્રમિકો સુઘડ વિસ્તારમાં આવેલી કેનાલમાં … Read more

Banaskantha News : બનાસકાંઠામાં ઓનર કિલિંગ! પિતા અને કાકાએ જ કરી દીકરીની હત્યા

Tharad owner killing: થરાદ તાલુકાના દાંતિયા ગામની એક યુવતી પ્રેમ સંબંધને પગલે એક યુવક સાથે મૈત્રી કરાર કરીને જીવન પસાર કરવા લાગી હતી. પરંતુ યુવતીના પરિવારજનોને આ સંબંધ સ્વીકાર્ય ન રહ્યો. આરોપ છે કે યુવતીના પિતા અને કાકાએ પ્રથમ તો જમવામાં ઊંઘની ગોળીઓ આપીને તેને બેભાન બનાવી અને ત્યારબાદ તેની ગળે ટૂંપો લગાવી હત્યા કરી … Read more

Udhampur CRPF Bunker Vehicle Accident: વાહન લપસીને 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

Udhampur CRPF Bunker Vehicle Accident

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે 10:30 વાગ્યે CRPF જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ દુર્ઘટનામાં 3 જવાનો શહીદ થયાં છે, જ્યારે 15 અન્ય ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 5 જવાનની હાલત ગંભીર છે. ઘણા ઘાયલ સૈનિકોની હાલત ગંભીર CRPF અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વાહન સૈનિકોના એક જૂથને લઈ … Read more

Actress kajol angry: કાજોલે હિન્દી બોલવાની ના પાડતા ફેન્સ ભડક્યાં, એક યુઝરે કહ્યું બોલિવૂડમાં કામ બંધ કરી દો

Actress kajol angry

એક તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દી-મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ કેટલાક કિસ્સાઓમાં હિંસા પણ થઈ હતી. ત્યારે આ સ્થિતિ વચ્ચે મુંબઈમાં અભિનેત્રી કાજોલ પત્રકારોને મરાઠીમાં જવાબ આપ્યો અને હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તે લાલચોળ થઈ ગઈ હતી. તેમજ કહ્યું કે હું હિન્દીમાં બોલીશ, જેને સમજવું હશે તે સમજી જશે. જેનો … Read more

ઓમ રાઉત હવે નિર્માતા તરીકે નેટફ્લિક્સની નવી ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેંડે’ લાવશે મનોજ બાજપેયી અને જિમ સરભ મુખ્ય ભૂમિકામા

IMG 20250807 WA0002

મુંબઈ, ૭ ઓગસ્ટ: નેટફ્લિક્સ પર ૫ સપ્ટેમ્બરે રિલીઝ થતી નવી ફિલ્મ *‘ઇન્સ્પેક્ટર ઝેંડે’* એક જુની મુંબઈની કિસ્સાની આધારિત છે. જ્યાં ૭૦-૮૦ના દાયકામાં એક ખતરનાક ગુનેગાર ‘સ્વિમસૂટ કિલર’ તિહાર જેલમાંથી ભાગી જાય છે. ત્યારબાદ એક ઇમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર તેને પકડી પાડવા માટે બધું જૂકી દે છે. મનોજ બાજપેયીએ ઈન્સ્પેક્ટર મધુકર ઝેંડેનો રોલ કર્યો છે અને જિમ … Read more

UPI service will not be free : શું UPI કાયમ માટે મફત રહેશે? RBI એ આપ્યો આશ્ચર્યજનક જવાબ

UPI service will not be free

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં કહ્યું હતું કે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) સેવા હંમેશા માટે મફત રહી શકતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવામાં ખર્ચ થાય છે, અને કોઈને તો આ ખર્ચ સહન કરવો પડશે. RBI ગવર્નરે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ એક … Read more

ICC latest Test Rankings: ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ સિરાજની ICC રેન્કિંગમાં મોટી છલાંગ, જાણો ક્યા ક્રમે પહોંચ્યો

ICC latest Test Rankings

એક તરફ ભારતીય ટીમે ઓવલ ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ઈંગ્લેન્ડને 6 રને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બીજી તરફ આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ સ્થિતિ વચ્ચે આઈસીસી દ્વારા જાહેર કરાયેલી લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં સિરાજે બોલિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 674 રેટિંગ પોઈન્ટ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.