Ahmedabad News: ગાર્બેજ કલેક્શન વાહન: લાયસન્સ નથી, સેફટી સાધન નથી, સુવિધાનો અભાવ
અમદાવાદને હાલમાં જ સૌથી સ્વચ્છ શહેરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. કોર્પોરેશન દ્વારા શહેરમાંથી ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ગાર્બેજ કલેક્શન વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કોર્પોરેશને જે તે એજન્સીને આ કામ સોંપ્યું છે. આજે ગુરુવારે શહેરના જમાલપુર વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાહન દ્વારા થયેલા અકસ્માતમાં એક 50 વર્ષીય આધેડનું મોત … Read more